આજકાલસમાજ સામે ઉંચા દેખાવાની સામે જન્મદિવસની ઉજવણી રાત્રે 12 વાગ્યે કેકકાપીને કરવામાં આવે છે. આ સાથે જ રાતે 12 વાગ્યે જન્મદિવસની વધાઇ આપવામાં કરવામાં આવતા ફોનની પ્રથા પાછળ પણ કોઇ ખાસ કારણ હોતું નથી.
શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ જન્મદિવસ કે લગ્નદિવસની ઉજવણીકરવા મોડી રાત્રે કાપવામાં આવતી કેક સાચા અર્થમાં અનિષ્ટનું કારણ બને છે.
ફેશનમાં વધુ માનનારી આજની પેઢી પોતાના જન્મદિવસની ઉજવણી રાતે 12 વાગ્યે કરેછે. આ સમયને નિશીથ કાલ અથવા પ્રેતકાળ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળો 12 થી 3 સુધીનો હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ સમયગાળામાં અદ્રશ્યશક્તિ,ભુત-પિશાચ વધારે શક્તિશાળી બનીને ફરતાં હોય છે. આપણી આસપાસ પણ આવીનકારત્મક શક્તિઓ અદ્ર્શ્ય રીતે જોવા મળે છે. આવી અદ્રશ્ય શક્તિઓ વ્યક્તિનાઆયુષ્ય અને ભાગ્યને નુકસાન પહોંચાડે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ રાતના સમયે આપવામાં આવેલ શુભકામનાઓ પ્રતિકુળ ફળઆપે છે. હિંદુશાસ્ત્ર અનુસાર દિવસની શરૂઆત સુર્યોદયથી થાય છે. આ સમયગાળામાંવાતાવરણમાં નકારાત્મક ઉર્જા જોવા મળતી નથી. આ કારણથી રાતના સમયે બર્થ-ડેનીઉજવણી કરવી જોઇએ નહી.
આપણે સૌ સાથે મળી આ કુટેવ બંધ કરશો તો ઘણો ફાયદો થશે