ઉનાળાની ગરમીમાં ઘરે ગુલ્ફી બનાવવા માટેની રેસીપી વાંચો અને શેર કરો
ઉનાળાની સીઝન આવે એટલે ઠંડુ ઠંડુ ખાવાનું ખુબ મન થતું હોય છે તો અમે લઈને આવીયા છીએ અલગ અલગ ફ્લેવરની ગુલ્ફી બનાવવાની રેસીપી માવાની ગુલ્ફી : માવા ની ગુલ્ફી બનાવવા | mava candy | mava gulfi | માવા ગુલ્ફી બનાવવા માટે જરૂરી સામગ્રી માવા ગુલ્ફી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ દૂધને ઉકળવા મુકો. થોડીકવાર પછી … Read more