શિયાળાની ગુલાબી ઠંડીમાં સાંજના ભોજનમાં બનાવી શકાય તેવું આખા મહિનાનું મેનુ લીસ્ટ

શિયાળાની સીઝન શરુ થાય એટલે લીલા શાકભાજી ખુબ આસાનીથી મળી રહે છે શિયાળો શરુ થાય એટલે કોથમીર, પાલક, મેથી, લીલું લસણ, લીલી ડુંગળી ખુબ આસાનીથી અને તાજેતાજું શાકભાજી બજારમાં મળવા લાગે છે એટલે આપને સૌ અવનવી વાનગી બનાવવાની ખુબ મજા પડી જાય છે તો આવો આજે જાણીએ આપને શિયાળાની સિઝનમાં કઈ કઈ વાનગીની મજા લઇ શકશું

શિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબ ભૂખ લાગે અને ચટપટું ખાવાનું મન થતું હોય તો આ રહ્યું મેનુ લીસ્ટછે

બાજરાના રોટલા, રીંગણનો ઓરો અને શેકેલા મરચા

કોથમીર મેથી અને પાલકના થેપલા સાથે દહીં કે પંજાબી શાક

ધાબા સ્ટાઇલ પનીર ટીકા શાક બનાવવાની રીત | paneer tika recipe રેસીપી વાંચવા અહી ક્લિક કરો

પરોઠા અને સેવ ટામેટાનું શાક

ભરેલા મરચાના ભજીયા, કુંભણીયા ભજીયા સાથે લીલી અને લાલ ચટણી

દુધીના ઢોકળા

ઈડલી અને સાંભાર

મકાઈના ટેસ્ટી pakoda || લીલી મકાઈના ભજીયા | મકાઈના પકોડા | sweet corn bhajiya | makai bhajiya recipe in gujarati | pakoda લીલી મકાઈના ભજીયા | મકાઈના પકોડા | sweet corn bhajiya | makai bhajiya recipe in gujarati | pakoda રેસીપી વાંચવા અહી ક્લિક કરો

રાજસ્થાની ફેમસ દાળ બાટી|| રાજસ્થાનની ફેમસ દાળ બાટી બનાવવાની રીત રેસીપી વાંચવા અહી ક્લિક કરો

જીરા ભાખરી અથવા મસાલા ભાખરી

રવાના ઢોકળા

ખાંડવી , ખમણ કે ઢોકળા

પાંચ દાળનું શાક અને બાજરાના રોટલા

ચુલાનું વરાલીયું શાક અને રોટલા

કાઠિયાવાડી કઢી

સુરતી ઊંધિયું અને રોટલા રોટલી કે ભાખરી

લીલી તુવેર ના દાણાનું શાક અને રોટલી

પુલાવ

સેન્ડવીચ, અથવા દાબેલી અથવા વડાપાઉં

ચણાના પુડલા

તમારી મનપસંદ રસોઈની રેસીપી મેળવવા માટે અમારા facebook page  લાઇક કરો અને અમારી સાથે જોડાઈ રહેવા માટે અહી ક્લિક કરો

Leave a Comment