ઘરમાં કોઈ શાક ન હોય અને શું રસોઈ બનાવી એવો પ્રશ્ન થતો હોય ત્યારે આ શાક જરૂર બનાવજો બધા વખાણ કરશે
શાકમાં શું બનાવવું? આવો પ્રશ્ન તો લગભગ દરેકને થાય છે તો આજે હું કઈક એવા શાકની રેસિપી લાવી છું જેને તમે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ચોક્કસથી બનાવી શકો છો જે ઘરમાં નાના મોટા સૌને ભાવશે આ રીતે શાક તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવી જોજો તો સૌથી પહેલા આપણે … Read more