ઘરમાં કોઈ શાક ન હોય અને શું રસોઈ બનાવી એવો પ્રશ્ન થતો હોય ત્યારે આ શાક જરૂર બનાવજો બધા વખાણ કરશે

શાકમાં શું બનાવવું? આવો પ્રશ્ન તો લગભગ દરેકને થાય છે તો આજે હું કઈક એવા શાકની રેસિપી લાવી છું જેને તમે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ચોક્કસથી બનાવી શકો છો જે ઘરમાં નાના મોટા સૌને ભાવશે આ રીતે શાક તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવી જોજો તો સૌથી પહેલા આપણે કોઈપણ એક વાસણમાં બે-ત્રણ ચમચી તેલ ગરમ કરી લેવાનું છે અને તેલની અંદર થોડું આખું જીરું અને 10 થી 15 લસણની કળી ટુકડોમાં કટ કરી સાથે થોડું આદુ અને સાથે મરચા એડ કરી દેશો અને આ બધી જ વસ્તુને થોડીવાર સાંતળી લેશો. તમે ચાહો તો આદુ લસણ મરચાની પેસ્ટ પણ લઈ શકો પર્ણ ટુકડોમાં કટ કરીને નાખશો

તો તેનો એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવશે અને ટેસ્ટ વધારે સારો લાગશે હવે આપણે થોડું એડ કરી દઈએ અને એક મોટી સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને નાખી દેશું અને તેને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળી લેશો. આ શાક તમે કદાચ ક્યારે ટ્રાય નહીં જ કર્યું હોય એકવાર ખાસ બનાવી જોજો બહુ જ ટેસ્ટી બનશે જેનો સ્વાદ તમારા મોઢામાં ચોક્કસ રહી જશે તો ડુંગળી થોડી કલર બદલાય અને થોડી ટ્રાન્સપ્રેન્ટ થાય એટલે એક ચમચી બેસન એડ કરી તેને પણ થોડીવાર સાંભળી લેશું જેથી તેનો કાચો ટેસ્ટ હોય તે જતો રહે હવે તરત જ બેસનને સાંતળી આપણે ટમેટા નાખીશું જેથી બેસન છે તે આપણું દાજે નહીં તો તમે જુઓ બેસન છે તે બધું જ મોજ કરી લીધું છે એકવાર અને સરસ આપણે મિક્સ કરીને હવે ગેસને સ્લો કરી દેશું જેથી કરી આપણું બેસનદાજી ના જાય અને તરત જ આપણે મસાલા કરીશું.

તો મસાલામાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશો સાથે આપણે થોડી હળદર એડ કરીશું. લાલ મરચું જેથી તમારે તીખાશ હોય એ પ્રમાણે લઈ શકો. અડધી ચમચી ધાણાજીરું પાવડર અને થોડું કલર માટે મેં કાશ્મીરી મરચું નાખ્યું છે કાશ્મીરી મરચાંથી કલર સરસ આવે છે પણ જો ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે હવે મસાલાને આપણે થોડીવાર સાંતળી લેશો તેલમાં મસાલા થોડીવાર સાંતળવાથી તેને બહુ જ સરસ સુગંધ આવે છે અને હવે સાથે થોડું પાણી પણ નાખી દેશું જેથી મસાલા દાજે નહીં અને બધા મસાલા એકરસ થઈ શકે તો આમાં જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીશું હું થોડું વધુ ફાડી નાખીશ તો ટોટલ અડધો કપ જેટલું મેં પાણી નાખ્યું છે અને બરાબર આને મિક્સ કરી અને હવે આ બધા મસાલાને આપણે ઢાંકી અને થોડીવાર પકવવાનું છે મીડીયમ ગેસ પર જ્યાં સુધી આપણા મસાલામાંથી સરસ તેલ છૂટું ના પડી જાય તો લગભગ એક બે મિનિટ અને પકવ્યા બાદ તમે જુઓ કે પાણી ખાશો બળી ગયું છે મસાલામાં તેલ પણ ઉપર આવી ગયું છે અને મસાલો સરસ પાકી ગયો છે આ રીતે ટમેટા થોડા આખા ભાગ રહેવા જોઈએ એકદમ મેશ નથી કરી લેવાનો. તો આ રીતે આખા ભાગ-૨ બેટા હસો તો ગ્રેવી સરસ બનશે હવે આપણે આની અંદર થોડું દહીં નાખીશું

અહીંયા મેં બે ત્રણ ચમચી દહીં લીધું છે. દહીંથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ટેક્સચર એકદમ ક્રિમી લાગે છે તો શાક ખાવામાં બહુ જ ટેસ્ટી બનશે તમે ચાહો ને તો એકાદ ચમચી આમાં ક્રીમ પણ એટલે કે દૂધની મલાઈ પણ નાખી શકો તો આને આપણે સરસ મિક્સ કરી અને થોડીવાર પકવીશું તો ગેસને સ્લો રાખવાનો છે જેથી ના ફાટે જ્યાં સુધી મસાલામાં મિક્સ થઈ જાશે ગેસને ધીમો રાખવાની. હંમેશા દહીં મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ ક્યારેય નથી ફાટતું એટલે હંમેશા પહેલા એને મસાલા સાથે સારી રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું એટલે ક્યારે પણ ન ફાટે હવે મિક્સ કરી ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને પકવીશું તો થોડીવાર પછી તમે જુઓ કે ગ્રેવી માંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને સરસ ગ્રેવી આપણી તૈયાર છે.

તમે જુઓ કેટલી ટેસ્ટી અને મસ્ત આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતની ગ્રેવી આપણી રેડી થવી જોઈએ અને હવે આપણે આની અંદર એડ કરીશું બેસનનો કોલ આ બેસનનો કોલ માં આપણે ખાસ વસ્તુ નાખી છે જેથી આ રેસિપી એકદમ સ્પેશિયલ બનશે જેને બનાવવા માટે આપણે વન ફોર કપ જેટલું બેસન પ્રમાણે મીઠું થોડા સમયના મરચાં કોથમીર અને ખાસ વસ્તુમાં આપણે લેવાનું છે બે ચપટી જેટલો ખાવાનો સોડા આનાથી આ રેસીપી એકદમ ખાસ બનશે તો ખાવાનો સોડા ના વધી જાય તેનું ધ્યાન રાખવાનું છે તમે ચપટી ભરીને પણ નાખી શકો અને નાના હોય તો પણ ચાલે પણ નાખશો તો એકદમ સરસ રીઝલ્ટ મળશે તો વધી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને જરૂર પ્રમાણે પાણી એડ કરતા જાય આપણે આનો એક જ કોલ રેડી કરવાનો છે તો અહીં આપણે જેમ જરૂર લાગે તેમ પાણી નાખી એકદમ ઠીક બેટર બનાવી લેવાનું છે

એટલે કે બહુ વધારે જાડુ નહીં કે બહુ વધારે પતલુ નહીં કંઈક આ રીતનું તો પતલુ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આ બેટરને આપણે આ રીતે ઉપર રેડી દેશું. તમે જુઓ એકદમ પતલો ઉપરની સત્તા ઉપર જઈ તે રીતે આપણે બેટરને એકદમ પતલુ પાથરી દેવાનું છે તો આ આપણે પાથરી દીધો છે અને હવે આપણે આને મિક્સ નથી કરવાનું. એ વાતનું ખાસ ધ્યાન રાખે. આપણે આને ઢાંકી અને પાંચ થી છ મિનિટ મીડીયમ ગેસ બ્રાંને પકવવાનું છે જો તમને દળ લાગે કે તમારી ગ્રેવી દાઝી જશે તો તમે થોડીવાર ગેસને વચ્ચે બંધ કરી અને એમ નમ રહેવા દો તો પણ વાસણ ગરમ હોય એટલે આ સરસ પાકી જશે તો તમે જુઓ કે આપણું બેસન એકદમ સરસ પાકી ગયો છે તો આપણે આને આ રીતે ટુકડા કરી લેશું જેમ પનીર ભુરજીમાં પનીરના ટુકડા હોય તે જ રીતે આપણે આના પણ ટુકડા કરી લેવાના છે તો એ આપણું બેસન બહુ જ સરસ પાકી ગયો છે તો બેસન સરસ પાકે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આપણે આમાં જે ખાવાનું સોડા નાખ્યો ને તેના લીધે આ બહુ જ સોફ્ટ બન્યું છે તો તમે જુઓ ખાવાનો સોડા ના નાખો તો સોફ્ટનેસમાં ફરક પડે બાકી કોઈ જાતનો ફરક નહીં પડે ચાહો તો નાખી શકો છો નહિતર સ્કીપ પણ કરી શકો છો

હવે ટુકડા થઈ જાય ત્યારબાદ આપણે આમાં પાણી એડ કરી દેશો તો જેવી તમારે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરી શકાય પણ આપણે લચકેદાર શાક બનાવીએ છીએ તો આપણે એ પ્રમાણે પાણી નાખ્યું છે હવે આપણે આને પકડીને આમાં કંઈ પણ ઓછું લાગે અત્યારે તો એડ કરી શકાય છે અને આપણે છુટું પડે ત્યાં સુધી પકવવાનું છે જો જરૂર જણાય તો તમે આમાં હજુ પાણી નાખી શકો છો તમે થોડું પાણી નાખ્યું હતું અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી મેં આને પકવી લીધું છે તો અહીંયા આપણું આ સબ્જી બનીને તૈયાર છે આ સત્યને તમે બેસનપુર થી પણ કહી શકો છો અને આ સબ્જીને તમે ઘરમાં કોઈપણ સ્ટાફ ના હોય ત્યારે એકવાર જરૂરથી બનાવજો. બહુ જ ટેસ્ટી લાગે છે જેને તમે રોટલા રોટલી પરોઠા કે ખીચડી સાથે સર્વ કરી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમને અત્યારે પછી કેવી લાગી

Leave a Comment