Skip to content

ગોવા કરતા જોરદાર બીચ ગુજરાતમાં આ જગ્યા પર આવેલ છે બીચ પરની તસ્વીરો #shivrajpur #beach #dwarka #shvrajpurbeach

શિવરાજપુર બીચ: શિવરાજપુર બીચ દ્વારકા-ઓખા હાઇવે પર દ્વારકા (ગુજરાત) થી 12 કિમી દૂર સ્થિત છે. તાજેતરમાં શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળે છે. તેને પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા જેવા વિવિધ માપદંડો પર ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સ્વચ્છ પાણી અને સફેદ રેતી સાથે સુંદર બીચ છે. શિવરાજપુર બીચ પરિવાર અને … Read more

ભારતમાં આવેલ ૧૨ જયોતિર્લિંગ ના દર્શન અને ઇતિહાસ

જ્યોતિર્લિંગ નું નામ જ્યોતિર્લિંગ નું સ્થળ શ્રી સોમનાથ સોમનાથ, ગુજરાત શ્રી મલ્લિકાર્જુન કે શ્રીશૈલમ શ્રીશૈલમ, આંધ્રપ્રદેશ શ્રી મહાકાળેશ્વર ઉજ્જૈન, મધ્યપ્રદેશ શ્રી ઓમકારેશ્વર ઓમકારેશ્વર, મધ્યપ્રદેશ શ્રી કેદારનાથ રુદ્રપ્રયાગ, ઉત્તરાખંડ શ્રી ભીમાશંકર ભીમાશંકર, મહારાષ્ટ્ર શ્રી કાશી વિશ્વનાથ વારાણસી, ઉત્તરપ્રદેશ(UP) શ્રી ત્રંબકેશ્વર નાસિક, મહારાષ્ટ્ર શ્રી વૈદ્યનાથ દર્ડમારા, ઝારખંડ શ્રી નાગેશ્વર દારુકાવનમ, ગુજરાત શ્રી રામેશ્વર કે શ્રી રામેશ્વરમ રામેશ્વરમ, તમિલનાડુ … Read more

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

જો તમે પણ ઘુટણના દુખાવાથી પીડાવ  છો?? શરીરમાં યુરિક એસીડની માત્રામાં વધારો થવાથી ઘણી સમસ્યાઓ ઉભી થાય છે જેમાંની એક છે ઘુટણનો દુખાવો. જો તમે પણ એનાથી પીડાતા હોય તો દૂધનું સેવન તમારા માટે ફાયદાકારક નીવડી શકે છે. જાણો કેવી રીતે.. યુરિક એસીડ શરીરની અંદર બને છે પણ જો જરૂરતથી વધારે માત્રામાં તેનું ઉત્પાદન થાય … Read more

સાળંગપુર(હનુમાનજી)ની બાજુમાં આવેલ કુંડળ ધામ ફેમિલી સાથે ફરવા લાયક એક સરસ મજાનું સ્થળ છે…જેમાંથી આ અમુક તસ્વીરો છે જોશો તો જરૂર ફરવા જવાનું મન થશે

તમારી જીવન શૈલીમા આટલા બદલાવ કરશો તો કેન્સરથી પણ બચી શકાય છે

કેન્સર થતું કેવી રીતે અટકાવવું? આ વસ્તુઓને નિયમિત ખાવાથી થઈ શકે છે કેન્સર..આ લક્ષણો દેખાય તો હોય શકે છે કેન્સરકેન્સર થવા પાછળના મુખ્ય લક્ષણો• લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ• લાંબા સમયથી ખાંસી અથવા છિદ્રમાંથી લોહી પડે• સતત મોટી થતી ગાંઠ જેમાં દુ:ખાવો થાય કે ન થાય• અપચો અચથવા ખોરાક ગળવામાં તકલીફ પડવી• માસિકમાં અનિયમિતતા/વધુ પડતુ … Read more

સ્વસ્થ રહેવા માટે દાદી અને નાની અપનાવતા આ ઘરગથ્થુ નુસખા

પાણી પીવાના નિયમો (૪૮ બિમારીઓ નહીં થાય) (૧) જમવા બેસવાના ૪૫ મિનિટના સમયગાળામાં પાણી પીવું નહીં. (૨) જમ્યા બાદ દોઢ કલાકે પાણી પીવું, જમ્યા પછી તરત એક ઘૂંટ પાણી પી શકાય. પાણી હંમેશા ઘુંટડે ઘૂંટડે જ પીવું. (૩) સવારે દાતણ કર્યા પહેલાં બે ગ્લાસ હુંફાળું પાણી પીવું અથવા તાંબાના લોટામાં રાત્રે ભરેલું પાણી પીઓ. (૪) … Read more

આજ ખોડીયાર જયંતી નિમિત માતાજીના દર્શન કરવા માટે તસ્વીરો જુઓ

શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ.. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા … Read more