ગુજરાતના આદીનૃત્યો લોકજીવન અને પ્રકૃતિ પરાયણ છે
લોકજીવનમાં લોકનૃત્ય ઋષિ પરંપરા કે શાસ્ત્રોથી પણ આગળ અને સંસ્કારથી પણ ઉપર જઈ શકે છે. આદિવાસીઓ જીવનમાં પ્રાપ્તિના આનંદની અભિવ્યક્તિ, સ્વર, તાલ અને નર્તનના સહજ ત્રિવેણી સંગમ થાકી ઉત્સવો દરમ્યાન જોવા મળે છે. આદિવાસીઓ ધાર્મિક પ્રસંગે સામાજિક વ્યવહારોમાં આનંદ જનક + આઘાત જનક ઘટનાઓમાં નૃત્યો કરે છે. આદિવાસીઓ પોતાની બોલીમાં નૃત્યને ‘ચાળો’ (ચાલવું) કહે છે … Read more