મોંઘી દવાઓ, ક્રીમ અને મલમથી થાકી ગયા હોય તો હઠીલું અને ત્રાસદાયક ખરજવું મટાડવાની દેશી દવા અજમાવો

ખરજવું એક એક એવો રોગ છે કે જો યોગ્ય સારવાર કે યોગ્ય પરેજી કરવામાં ન આવે તો આ રોગથી બચવું ખુબ મુશ્કેલ બને છે આથી જયારે ખરજવાની શરૂઆત હોય ત્યારે જ પરેજી રાખજી જોઈએ આ રોગ ચેપી છે અને વારંવાર થતો રોગ છે. દવા પી એટલે રોગ માટી જાય છે અને જેવી દવા બંધ કરી […]

Read More

ભાદરવાના તાપમાં આવતા તાવ, શરદીથી બચવા દાદીમાના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

વર્ષાઋતુની ની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય એટલે આ ભાદરવો. ભાદરવામાં દિવસે ધોમ તડકો અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદમાં કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને તાવથી બચવા માટે દાદીમાંના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો દરેકે અજમાવવા […]

Read More

બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો વચ્ચેની સમાનતાઓ તથા અસમાનતાઓ પર ચર્ચા કરો.

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી દ્વારા ક્રમશઃ બૌદ્ધ અને જૈન ધર્મની સ્થાપના કરવામાં આવી. બૌદ્ધ ધર્મને સમાન જૈન ધર્મનો ઉદય પણ વૈદિક ધર્મમાં વ્યાપ્ત કર્મકાંડની પ્રતિક્રિયા સ્વરૂપ થયો હતો. બંને ધર્મ સમકાલીન હતા છતા પણ બંનેમાં ઘણી બધી સમાનતાઓ હતી અને અસમાનતાઓ પણ હતી. સમાનતાઓ બંને ધર્મ મોક્ષની પ્રાપ્તિને જીવનનું અંતિમ લક્ષ્ય ગણતા હતા. બંને […]

Read More

ગુજરાતના આદીનૃત્યો લોકજીવન અને પ્રકૃતિ પરાયણ છે

લોકજીવનમાં લોકનૃત્ય ઋષિ પરંપરા કે શાસ્ત્રોથી પણ આગળ અને સંસ્કારથી પણ ઉપર જઈ શકે છે. આદિવાસીઓ જીવનમાં પ્રાપ્તિના આનંદની અભિવ્યક્તિ, સ્વર, તાલ અને નર્તનના સહજ ત્રિવેણી સંગમ થાકી ઉત્સવો દરમ્યાન જોવા મળે છે. આદિવાસીઓ ધાર્મિક પ્રસંગે સામાજિક વ્યવહારોમાં આનંદ જનક + આઘાત જનક ઘટનાઓમાં નૃત્યો કરે છે. આદિવાસીઓ પોતાની બોલીમાં નૃત્યને ‘ચાળો’ (ચાલવું) કહે છે […]

Read More

મુઘલોના આવવાથી સ્થાપત્યકલા અને ચિત્રકલામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપો.

સ્થાપત્યકલામાં આવેલ ફેરફાર : ચારબાગ શૈલીની શરૂઆત થઇ. પીએટ્રાડુરા ટેકનીકનો ઉપયોગ શરુ થયો. આરબેસ્ક્યુ મેથડથી કોતરણી આવી. સપાટની બદલે પંચાકાર મકાનો બન્યા. મિનારાની શરૂઆત થઇ. સ્થાપત્યોની અંદર પાણી અને ગાર્ડન મુકાયા. ભૌમિતિક અને ફૂલોની કોતરણીની શરૂઆત થઇ. શિખરના સ્થાન પર ડોમ/ડબલ ડોમ આવ્યા. રાજપુતના સંપર્કમાં આવતા જાળી તથા બાલ્કનીની શરૂઆત થઇ. ચિત્રકલામાં થયેલા ફેરફારો : […]

Read More

ગુજરાતની દરિયાકિનારે વસતી પ્રજાના વિદેશો સાથે વર્ષોથી ધનિષ્ઠ સબંધો રહ્યા છે.” દરિયાકિનારે વસતી જાતિઓની સંસ્કૃતિના આધારે આ વિધાન ચકાસો.

ગુજરાતનો 1600 km લાંબો દરીયાકીનારો વર્ષોથી ગુજરાતમાં પ્રજાઓના આગમન સાથે સંકળાયેલો છે. ઇતિહાસના પાના પર વિવિધ યુગોના બદલાવ સાથે જુદી જાતિઓ સમગ્ર વિશ્વમાંથી આવી છે. આ આવોગમનને કારણે દરિયાખેડું ગુજરાતી પ્રજાના ખાન-પાન, પોશાક, રીત રીવાજ એવી માન્યતાઓ પરંપરાઓ વગેરેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતના કચ્છ જીલ્લામાં દરિયાકિનારે મુખ્ય ભડાલા, મેમણ, ખોજા, ભાટિયા જેવી હિંદુ […]

Read More

પ્રાચીન ગુજરાતમાં મૈત્રક વંશના સમયગાળા દરમિયાન વિકસિત થયેલ કલા અને સ્થાપત્યના વિકાસ વિશે માહિતી આપો.

મૈત્રક વંશે પશ્ચિમ ભારત (હાલ ગુજરાત) માં લગભગ ઈ.સ. પૂર્વે 475 થી 776 સુધી રાજધાની વલ્લભી ખાતે શાસન કર્યું હતું. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી મૈત્રક વંશની સ્થાપના સેનાપતિ ભટાર્ક દ્વારા કરવામાં આવી હતી. સ્થાપત્ય અને કલા મંદિર સ્થાપત્ય : તામ્રપત્ર શિલાલેખોમાં ધાર્મિક ઈમારતો, બ્રાહ્મણવાદી તેમજ બૌદ્ધવાદી ઉલ્લેખ મળે છે. કેટલાક બૌદ્ધ સ્મારકોનું નિર્માણ મૈત્રકો દ્વારા […]

Read More

ભારતની કલા અને સ્થાપત્ય પર યુરોપિયન પ્રભાવની તપાસ કરો.

યુરોપીયનોએ 15 મી સદીના અંત સુધીમાં વેપારીઓ તરીકે ભારતમાં આવવાનું શરુ કર્યું. અને આખરે 18 મી સદીના મધ્યભાગમાં સમગ્ર દક્ષીણ એશિયાએ વસાહત સ્થાપી. મુગલોની જેમ તેમણે પર્સિયન આર્કીટેક્ચર અને જીવનશૈલી જેવી શૈલીઓથી ભારતીય સંસ્કૃતિને પ્રભાવિત કરી અને ભારતીય કલા અને આર્કીટેક્ચર પર પોતાની છાપ છોડી દીધી છે. 16 મી સદીના મધ્યમાં પોર્ટુગીઝો દ્વારા છાપકામની તકનીક […]

Read More

બંધારણના પ્રકાર જણાવી અને રાજયવ્યવસ્થામાં બંધારણનું મહત્વ સમજાવો

બંધારણ એટલે જે તે રાષ્ટ્રના નિર્માણ અને સંચાલન માટે તથા શાસનવ્યવસ્થા  (ધારાસભા, કારોબારી, ન્યાયવ્યવસ્થા)ના સંચાલન માટે જરૂરી નિયમોનો એક કાયદાકીય સ્ત્રોત બંધારણએ એક સર્વોચ્ચ કાયદાકીય દસ્તાવેજ છે. વિષયના આધારે –લિખિત અને અલિખિત લિખિત: બંધારણના કાયદાઓ, નિયમો તથા સિધ્ધાંતો વગેરે એક ચોક્કસ સંહિતાબદ્ધ (codified) થયેલ હોય છે. જેમ કે, ભારતનું બંધારણ એક વિવિધ ભાગમાં સંહીતાબદ્ધ છે. […]

Read More

શેઠ – નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા. શેઠાણી – પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે. શેઠ – ભઈ પણ તને……

શેઠ – નવી ફિલ્મની બે ટિકિટ લાવ્યો છુ, તુ જલ્દી તૈયાર થઈ જા.શેઠાણી – પણ આ તો આવતીકાલના શૉની ટિકીટ છે.શેઠ – ભઈ પણ તને તૈયાર થવામાં થોડો તો સમય લાગશે ને! જજ – તમે તમારા પતિને ધનુષબાણથી કેમ માર્યો.પત્ની – કારણ કે હુ મારા બાળકને જગાવવા નહોતી માંગતી પત્ની : ‘ઊંઘ કેમ નથી આવતી […]

Read More