બંધારણના પ્રકાર જણાવી અને રાજયવ્યવસ્થામાં બંધારણનું મહત્વ સમજાવો

બંધારણ એટલે જે તે રાષ્ટ્રના નિર્માણ અને સંચાલન માટે તથા શાસનવ્યવસ્થા  (ધારાસભા, કારોબારી, ન્યાયવ્યવસ્થા)ના સંચાલન માટે જરૂરી નિયમોનો એક કાયદાકીય સ્ત્રોત બંધારણએ એક સર્વોચ્ચ કાયદાકીય દસ્તાવેજ છે. વિષયના આધારે –લિખિત અને અલિખિત લિખિત: બંધારણના કાયદાઓ, નિયમો તથા સિધ્ધાંતો વગેરે એક ચોક્કસ સંહિતાબદ્ધ (codified) થયેલ હોય છે. જેમ કે, ભારતનું બંધારણ એક વિવિધ ભાગમાં સંહીતાબદ્ધ છે. … Read more

42માં બંધારણીય સુધારા

42માં બંધારણીય સુધારા, 1976ને “નાનું બંધારણ” કહેવામાં આવે છે કારણ કે તેમાં બહુઆયામી મોટા પાયે સુધારા થયા હતા જે નીચે મુજબ છે. મૂળભૂત પરિવર્તનો a) સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડીતતા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. b) ભાગ-4(ક) નો સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. c) 7 મી અનુસૂચિનો 5 વિષયો રાજ્યયાદી માંથી સમવર્તી સૂચીમાં હસ્તાંતરિત … Read more