42માં બંધારણીય સુધારા

42માં બંધારણીય સુધારા, 1976ને “નાનું બંધારણ” કહેવામાં આવે છે કારણ કે તેમાં બહુઆયામી મોટા પાયે સુધારા થયા હતા જે નીચે મુજબ છે. મૂળભૂત પરિવર્તનો a) સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડીતતા શબ્દો આમુખમાં ઉમેરવામાં આવ્યા. b) ભાગ-4(ક) નો સમાવેશ કરીને મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. c) 7 મી અનુસૂચિનો 5 વિષયો રાજ્યયાદી માંથી સમવર્તી સૂચીમાં હસ્તાંતરિત […]

Read More