ઉનાળા દરમિયાન કે કોઈ મહેમાન આવે ત્યારે બનાવી શકીએ એવું સરસ મજાનું ટેસ્ટી અને મસાલેદાર શાક બનાવીશું જે ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચાલો
બનાવવા માટે એક વાટકી દહીં લેવાનું છે અને અડધી ચમચી હળદર એક ચમચી dana jiru સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કે તમે જેવો તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર
અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કે તમે જેવું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું વન ફોર ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ચમચી પંજાબી મસાલો કે કિચન કિંગ મસાલો ઉમેરવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે આમાં બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને આની પેસ્ટ બનાવી દેવાની તો આ રીતે દહીં અને મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે એમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું લીલું મરચું અને જે દહીંની પેસ્ટ બનાવી છે એ આમાં ઉમેરી દેવાનું અને આ રીતે આપણે એક મિનિટ માટે સાંભળી લેવાનું છે નહીં અને મસાલા એક મિનિટ માટે સગાઈ જાય એટલે આમાં એક મિડીયમ સાહેબના ટામેટાની પ્યુરી ઉમેરવાની અહીંયા તમે ટામેટાની પ્યુરી કે પછી ટામેટાને છીણીને પણ મેળવી શકો છો ત્યાં સુધી આપણે કરવાનું છે અને સતત હલાવવાની જરૂર નથી ધીમા ગેસ ઉપર આપણે એને ઢાંકીને એકથી દોઢ મિનિટ માટે કુક કરવાનું અને પછી એને ચેક કરી લેવાનું છે તો હવે આ ગ્રેવી ને ચેક કરી લેવાની તો આ રીતે આને દોઢથી બે મિનિટ કૂક કર્યા પછી તમે જ્યારે ચેક કરશો ત્યારે આ રીતે તમે તેલ ઉપર આવેલું દેખાશે તો આ શાકને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે જ્યારે ગ્રેવી બનાવીએ છીએ એને પ્રોપર કુક કરવી ખૂબ જ જરૂરી છે તો આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી અને કુક કરવાની
આ સમય થોડી કસુરી મેથી ઉમેરી દઈશું તો હવે બીજી એક નાની કડાઈ લેવાની અને એમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તો તેલ ગરમ થઇ જાય એટલે આમાં એક મીડીયમ સાઈઝ અને લાંબો કટ કરીને ઉમેરવાનો અને સાથે જ એક લીલું હતું ઉમેરવાનો લીલા મરચાને પણ તમારે હોય એવું તમારી શકાય ઉપર રાખીને આ બંને વસ્તુને સરસ રીતે સાંભળવાની છે અને કેપ્સિકમ આ રીતે થોડા સલરાઈ જાય એ પછી આમાં ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને છોલીને પછી મીડીયમ ફાઈલના ટુકડામાં કટ કરીને ઉમેરવાના હવે અને તેલની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો બટાકાને ડાયરેક્ટ કાચા જ ગ્રેવી માં ઉમેરવાના બદલે જો તમે આ રીતે એને તેલમાં કે બટરમાં થોડા સાંભળીને ઉમેરો તો એ આપણો દેશ ખુબ જ સરસ લાગતો હોય છે તો તમે આવી ગયા શાક બનાવીને એકવાર જરૂર ટ્રાય કરજો તમને ચોક્કસ આવશે એને પણ ચેક કરી લેવાની છે
હાઈ ફ્લેમ ઉપર જ આને સાંતળવાનું છે પછી તેમાં થોડોક ઉપર ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને ચીલી ફ્લેક્સ ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે ટોટલ બે મિનિટ પછી આ બટેટા અને કેપ્સિકમ સતરાઈ ગયા છે
હવે આપણે ગ્રેવી પણ સરસ ચડી ગઈ છે હવે આપણે જે બટાટા અને કેપ્સિકમ બનાવેલા છે તેને ગ્રેવીમાં ઉમેરી દેશી તેમજ ઉપરથી થોડું દહીંની જે પેસ્ટ બનાવેલી હતી તે ઉમેર્શું એટલે શાકનો સ્વાદ સરસ આવશે અને જો તમે ગ્રેવીમાં દેશી ટામેટાનું ઉપયોગ કરેલો હોય તો તમે થોડી ખાંડ ઉમેરજો કારણ કે દેશી ટમેટા સ્વાદમાં ખાટા જ પડતા હોવાથી એટલે ખાંડ ઉમેરવાથી સ્વાદ બરાબર આવે છે આ શાક તમે ઘરે જરૂરથી બનાવજો અને પછી કમેન્ટ કરજો કે કેવું શાકનો સ્વાદ આવે છે આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
તો તમે પણ આ રીતે આ સરસ મજાનું ધાબા સ્ટાઇલ બટાકાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો