ગુજરાતની દરિયાકિનારે વસતી પ્રજાના વિદેશો સાથે વર્ષોથી ધનિષ્ઠ સબંધો રહ્યા છે.” દરિયાકિનારે વસતી જાતિઓની સંસ્કૃતિના આધારે આ વિધાન ચકાસો.

ગુજરાતનો 1600 km લાંબો દરીયાકીનારો વર્ષોથી ગુજરાતમાં પ્રજાઓના આગમન સાથે સંકળાયેલો છે. ઇતિહાસના પાના પર વિવિધ યુગોના બદલાવ સાથે જુદી જાતિઓ સમગ્ર વિશ્વમાંથી આવી છે. આ આવોગમનને કારણે દરિયાખેડું ગુજરાતી પ્રજાના ખાન-પાન, પોશાક, રીત રીવાજ એવી માન્યતાઓ પરંપરાઓ વગેરેમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ગુજરાતના કચ્છ જીલ્લામાં દરિયાકિનારે મુખ્ય ભડાલા, મેમણ, ખોજા, ભાટિયા જેવી હિંદુ […]

Read More