પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?….પતિ: હું તેમાં….

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?પતિ: હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.પત્નીઃ એ કેવી રીતેપતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ જલી જાય છે. પત્ની (પતિને) – સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે […]

Read More