Skip to content

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?….પતિ: હું તેમાં….

પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?
પતિ: હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ

પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.
પત્નીઃ એ કેવી રીતે
પતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ જલી જાય છે.

પત્ની (પતિને) – સાંભળો છો, તમારો મિત્ર જે છોકરી સાથે લગ્ન કરવા માંગે છે તે છોકરી સારી નથી, તમે તમારા મિત્રને રોકતા કેમ નથી.
પતિ – (પતિએ મૂર્ખામી પર હસતા)- તેને મને રોક્યો હતો ?

પતિ – શુ જમવાનુ બનાવ્યુ છે તમે, શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે.
પત્ની – તમે જ તો કહો છો કે પ્રેમ….
પતિ – આંધળો હોય છે, પણ આટલો પણ નહી કે કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.

એક પતિએ પત્નીને જોરથી તમાચો માર્યો તો પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિએ કહ્યુ – માણસ તેના પર જ હાથ ઉઠાવે જેને પ્રેમ કરતો હોય.
પત્નીએ પતિ પર બે તમાચા ઝીંકી બોલી – તમે શુ સમજો છો, હુ તમને ઓછો પ્રેમ કરુ છુ ?

પત્ની જે કાર ચલાવવાનુ શીખી રહી હતી, પોતાના પતિને બોલી – જુઓ આ અરીસો સારી રીતે લગાવ્યો નથી.
પતિ – કેમ, કંઈ ગરબડ છે ?
પત્ની બોલી – હા, આમાં તો ફક્ત પાછળની ગાડીઓ જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.

Leave a Comment