ભાદરવાના તાપમાં આવતા તાવ, શરદીથી બચવા દાદીમાના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો
વર્ષાઋતુની ની વિદાય અને શરદ ઋતુનું આગમન થાય એટલે આ ભાદરવો. ભાદરવામાં દિવસે ધોમ તડકો અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદમાં કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને તાવથી બચવા માટે દાદીમાંના ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો દરેકે અજમાવવા … Read more