Wednesday, May 24, 2023
Homeજોક્સપપ્પુની પત્ની એક દુકાનમાં ગઈ....પપ્પુની પત્ની : 2 BHK નો શું ભાવ...

પપ્પુની પત્ની એક દુકાનમાં ગઈ….પપ્પુની પત્ની : 2 BHK નો શું ભાવ છે?…દુકાનદાર બોલ્યો…….

બાપુએ નવી કાર લીધી….
પાછળ લખ્યું….

ડ્રાઇવિંગ શીખે છે…
તમારું વાહન 10 ફૂટ દૂર રાખો

(2 મહિના પછી…)

બાપુએ આગળ બોર્ડ માર્યું…

આઘા રહેજો…..
હવે આવડી ગઈ છે…

પતિ- (પત્નીને) હું રાત્રે સપનુ જોયુ. પત્ની – શુ જોયુ. પતિ – કે તુ પ્રેમ કરી રહી છે. પત્ની – કોને ?   આગળ વાંચવા અહી ક્લિક કરો

પપ્પુની પત્ની એક દુકાનમાં ગઈ.

પપ્પુની પત્ની : 2 BHK નો શું ભાવ છે?

દુકાનદાર : બેન આ રેડીમેડ કપડાંની દુકાન છે બિલ્ડરની ઓફિસ નથી.

પપ્પુની પત્ની : પણ બહાર તો લખ્યું છે, “flat 70% off”.

દુકાનદાર હજી કોમમાં છે.

પત્ની ટીવી પર મેચ જોઈ રહી હતી, એટલામાં પતિ મહારાજ તૈયાર થઈને આવ્યા અને બોલ્યા – હુ કેવો લાગી રહ્યો છુ ?પત્ની એકદમ ચીસ પાડીને બોલી    આગળ વાંચવા અહી ક્લિક કરો

કરસન કાકા…મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે, “તારી કાકી મતદાન કરી ગઈ?”

એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુકે “હા કરી ગયા”. કાકાએ ગળગળા અવાeજે કહ્યુ “જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત”.

એજન્ટ : “કેમ, કાકી તમારી જોડે નથી રહેતા?
કાકા: “તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં, દરેક મતદાનમાં આવેછે, ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી”. 😭😜😁😊

એક Space છોડવાની ગરબડે ગઈ સગાઈ તૂટી , હાય રે હાય ! લખવું’તું : સુકોમળ છે તારું દિલ ; લખાયું : સુકો મળ છે તારું દિલ ! એટલે જીવનમાં જ્યાં સ્પેસ આપવાની જરૂર પડે ત્યાં જ આપવી .

રાજૂ : ‘મારા પપ્પા રામના ભક્ત છે.ચંદુ : ‘મારા પપ્પા શિવજીના ભક્ત છે. મનીયો : મારા પપ્પા.. આગળ વાંચવા અહી ક્લિક કરો..

વરરાજા બેભાન થતો થતો રહી ગયો..જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે. click here

RELATED ARTICLES

Most Popular

Recent Comments