વરરાજા બેભાન થતો થતો રહી ગયો..જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે..

વરરાજા બેભાન થતો થતો રહી ગયો

જ્યારે કન્યા વિદાય સમયે નવવધૂ એ રોતાં રોતાં કહ્યું કે..

તમારા કારણે મારો આખો પરિવાર રડે છે?

હવે હું આખી જિંદગી તમને રડાવીશ ??

ઘર મા એક જ ?સફરજન હતું
અને એ ખાવાં માટે ત્રણે છોકરા ઝગડી રહ્યાં હતાં..
ત્યાં મમ્મી એ આવી ને કીધું
જે મારું બધું કહ્યું માનશે, હું જે કામ કહું એ કરશે એને જ આ સફરજન મળશે.
આ સાંભળી નાનકો બોલ્યો હાલો બહાર રમવા…..
આ ?સફરજન તો પપ્પાને જ મળશે ???

અમુકવાર જીવનમાં જે નિર્ણય
અઘરો લાગતો હોઈને સાહેબ ખરેખર
એજ નિર્ણય જીવનમાં ઘણું બધું બદલી નાખે