સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ…! વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી..

પતિ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’

પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’

પતિ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’

પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?

પતિ – ના, કાલથી છાપુ બંધ???

????ડૉક્ટર: તમે ફરી ગાંઠિયા ખાધા..?

મેં તમને કીધું છેને ઘરનું જ બનેલુ ખાવાનું…!!!

ભૂરો: પણ સાહેબ ગાંઠિયાવાળા જોડે અમારે ઘર જેવા સંબંધ છે?

?સાસુ: ખાલી હાથ સારા નથી લાગતા વહુ…!

વહુ: મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી..

સાસુ: બંગડીનું કહું છું…!!??????

??છોકરી વાળા….

અમારી છોકરી બી.એ.છે…

છોકરા વાળા.. હા.અમારે પણ
બીએ…એવી જ જોઈએ…

માથાભારે અમારે ના ચાલે…??????