ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ? પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી ડૉક્ટર : તો ના પાડી દેવાય ને

પત્ની – મારો પુત્ર મને મા નથી કહેતો.
પતિ – (ગુસ્સામા) હુ તેને એવી સજા આપીશ , એટલો મારીશ કે એ શુ એનો બાપ પણ તને મા કહીને બોલાવશે

 *પતી : આ કેવી ખીર બનાવી પ્રિયે?*
*પત્ની: કેમ આર્ય?*

*પતિ: દૂધ પેટમાં ગયું અને “ચોખા” તો વાટકી માં જ રહી ગયા…..*

*પત્ની: અરે, ખીર પિતા પહેલા “માસ્ક” તો ઉતારવું તું ને……!!!*

ઘરમાં ૫૦૦ કે ૨૦૦૦ ની ચલણી નોટો પડેલી હોય,

તે ધીમે ધીમે વાપરતા જાજો..હો

૮ મી નવેમ્બર નજીક આવી રહી છે
પેલા નવરા પાસે કશુ કામ નથી..
બૈરા છોકરા વગર નો છે…
આતો ખાલી યાદ કરાવ્યુ

ડૉક્ટર : 3 દાંત કેમ તુટી ગયા ?
પેશન્ટ : પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી
ડૉક્ટર : તો ના પાડી દેવાય ને
પેશન્ટ : તો 32 એ 32 તુટી જાત

જમાઇ ઉંમરમાં ગમે તેટલા નાના હોય તો પણ સાસરીમાં બધા તેમને “તમે” કહીને જ બોલાવે….

કારણકે આપણા દેશમાં શહીદોને હંમેશાં માન આપવામાં આવે છે

સાસુ (વહુને): હવે તો ઊઠી જા હિરોઇન.

જો સૂરજ પણ ક્યારનો ઊગી ગયો.. . .

વહુ: રિલેક્સ મમ્મીજી, સૂરજ મારા કરતાં વહેલાં સૂઇ પણ જાય જ છે ને…
સાસુમા ત્યા ને ત્યા બેભાન