Monday, March 20, 2023
Homeકોયડાઅહીં કેટલા 8 દેખાય છે ફટાફટ જવાબ આપો

અહીં કેટલા 8 દેખાય છે ફટાફટ જવાબ આપો

અહી જે image દેખાય છે તે ધ્યાનથી જુઓ આ કોયડો શોલ્વ કરવાની ખુબ મજા આવશે. એવું કહેવાય છે કોયડાનું સોલ્યુશન કરવાથી યાદશક્તિ વધે છે તેમજ mind devlope થાય છે હવે અહી આપેલ image પરથી આપણે સૌ કોયડાનું solution કરીશું. તો સૌ પ્રથમ 1st line માં (એટલે કે આડી લાઈન) જોઈએ તો (BBBBBBBBBBBB 8 BBBBB) એક 8 દેખાય છે તમે નીરખીને જોજો એક જ 8 છે હવે પછી 2ND LINE માં (એટલે કે આડી લાઈન) જોઈએ તો એક પણ 8 જોવા મળતો નથી. તેવી જ રીતે 3rd line માં (એટલે કે આડી લાઈન) માં જોઈએ તો તેમાં પણ એક પણ 8 જોવા મળતો નથી. આમ ત્રણ આડી લાઈનમાં નંબર 8 નો ટોટલ કરીએ તો સંખ્યા 1 જ થાય છે. હવે આજ રીતે 4th line માં (એટલે કે આડી લાઈન) જોઈએ તો (BBBBB 8 BBBBBBB 8 BBBB) બે 8 દેખાય છે તમે નીરખીને જોજો બે જ 8 છે. આમ ટોટલ ત્રણ 8 થાય છે .

હવે પછી 5th LINE માં (એટલે કે આડી લાઈન) જોઈએ તો એક પણ 8 જોવા મળતો નથી. તેવી જ રીતે 6th LINE માં (એટલે કે આડી લાઈન) જોઈએ તો એક પણ 8 જોવા મળતો નથી. ત્યારબાદ 7th line માં (એટલે કે આડી લાઈન) જોઈએ તો (BBB 8 8 BBB 8 BBBBBBBBB) ત્રણ 8 જોવા મળે છે તો અત્યાર સુધીના ટોટલ છ 8 થાય છે હવે છેલી એટલે કે 8TH LINE જોઈએ તો (BBBBBBBBB 8 BBBBBBBB) એક જ 8 છે . હવે બધી લાઈન માં રહેલા 8 નો સરવાળો કરીએ તો 1+2+3+1=7 થાય છે આમ ટોટલ સાત 8 આવેલા છે તમારે પણ આટલો જ જવાબ આવેલ છે ને જરૂર કમેન્ટ કરજો જો તમને અમારી આ પોસ્ટ એટલે કે કોયડો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો જોઈએ તમારા મિત્રો આ સોલ્વ કરી શકે છે કે નહિ

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments