‘ૐ નમઃ શિવાય’નો ઉલ્લેખ શિવ પુરાણમાં છે. શિવ પુરાણમાં આ ‘ૐ નમઃ શિવાય’ને શિવનો સૌથી ખુબ પ્રિય મંત્ર ગણાવ્યો છે. ‘ૐ નમઃ શિવાય’ ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને રામ નામના જાપ વ્યક્તિએ જરૂર કરવા જોઈએ. જે તમારા મનને શાંતિ આપે છે અને આયુષ્યની રક્ષા કરવામાં આ મંત્રોના જાપ નિયમિત કરવાથી જીવન સુખમય પસાર થઇ જાય છે આ મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ તમારા મનમાંથી દર દુર થાય છે વિદ્યાર્થીઓ જો આં મંત્રનો જપ કરે તો એ સારા ગુણ સાથે ઉતીર્ણ થાય છે ધર્મ વાળ વિવાદ રહેતા હોય તો આ મંત્રનો જરૂર જપ કરવો જોઈએ તમારા ઘરમાં વાળ વિવાદ નહિ થાય અને શુખ શાંત જળવાઈ રહેશે આ મ્નાત્રનો જપ સવારના વહેલા ઉઠીને નહિ ધોઈને કરવામાં આવે તો એ ઉત્તમ માનવામાં આવે છે ‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ ઓછામાં ઓછો 11 વાર વખત કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરતા પહેલા તમારી પાસે દીવો જરૂર પ્રગટાવો જોઈએ અને ત્યારપછી જ તે વાંચો. જો શક્ય હોય તો દર સોમવારે મંદિરમાં જઈને પહેલા શિવજીની પૂજા કરો અને ત્યારબાદ આ મંત્રના પાઠ કરવા
મહામૃત્યુંજય મંત્રનો મહિમા ખુબ ગાવામાં આવે છે આ મંત્ર નિયમિત કરવાથી તમારા મનને ખુબ શાંતિ પ્રાપ્ત થાય છે આથી નિયમિત મહા મૃત્યુજય મંત્ર બોલવાની આદત રાખો ભગવાન શિવના અનેક સ્વરૂપો છે એમનો એક મંત્ર એટલે મહામૃત્યુંજય સ્વરૂપ પણ છે. એટલે કે મહાદેવને મહામૃત્યુંજય પણ કહેવામાં કહેવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રમાં ભગવાન શિવને મહામૃત્યુંજય સ્વરૂપમાં મનુષ્યના તેમજ જીવ જંતુના આયુષ્યની રક્ષા કરવા માટે ભગવાન શિવની પ્રાર્થના કરવામાં આવે છે આમ ભગવાન શિવ આપના પર પ્રગટ થાય છે . આ મંત્ર નાના અને મોટા બંને સ્વરૂપોમાં બોલવામાં આવે છે. આ મંત્રના જાપ નિયમિત કરવાથી શિવભક્ત હંમેશા માટે સુરક્ષિત રહે છે તેને કોઈ અડચણ નથી આવતી. મહામૃત્યુંજય મંત્રનો પ્રયોગ અનેક રીતે કરવામાં આવે છે. તેનો પ્રયોગ સામાન્ય રીતે અને વિશેષ રીતે પણ કરી શકો છો. જ્યો , કુંડળીના અનેક દોષોનું નિવારણ કરવા માટે પણ આ મંત્ર કારગર માનવામાં આવે છે
મિત્રો આવીજ અવનવી માહિતી મેળવવા અમરાઈ સાથે જોડાઈ જવો અને તમારા મિત્રો સાથે આ આર્ટીકલ શેર કરો અને અમારા ફેસબુક પેઝ્ને લાઇક અને શેર કરો