તમે ભારતમાં વિદેશ જેવી જગ્યાએ ફરવા જવાનું વિચારો છો તો આ એકદમ બેસ્ટ જગ્યા છે
તીર્થન વેલી એકદમ ઓફબીટ ડેસ્ટિનેશન છે. જેમાં બધાં લોકો માટે કોઈ ને કોઈ ગમતી વસ્તુ ચોક્કસ ઉપલબ્ધ છે. આ જગ્યા શાંત છે, અહીં ટ્રેકિંગ માટે ઘણાં સારાં ઓપ્શન છે, ફિશિંગના શોખીન ફિશિંગ કરી શકે છે, વાઇલ્ડ લાઇફ તી જોવાનો શોખ ધરાવનારને નેશનલ પાર્ક પણ જોવા મળે છે. આ તો જોવાલાયક ખૂબ જ જાણીતી જગ્યાની વાત … Read more