આજ ખોડીયાર જયંતી નિમિત માતાજીના દર્શન કરવા માટે તસ્વીરો જુઓ

શ્રી ખોડિયાર જયંતિનો ઈતિહાસ.. ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે કે.. શ્રી ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. મામડિયા અને દેવળબાને સંતાનમાં કુલ સાત દીકરી અને એક દીકરો હતા. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા […]

Read More

પતંગની દોરીથી ઘાયલ પક્ષીને બચવા માટે આ હેલ્પલાઇન નંબરમાં ફોન કરી પુણ્યનું કામ કરજો

પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ 20 જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે બિઝનેસ રિપટિર રાોટ જિલ્લામાં ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરુણા ફાઉન્ડેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . ઘાયલ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે . ઘાયલ પક્ષીઓની માહિતી મળતા જ કરુણા ફાઉન્ડેશનની […]

Read More