Skip to content

ઉખાણા: લીલી બસ, લાલ સીટ અંદર કાળા બાવા બોલો હું કોણ

બે માથાં અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં,કપાઈ, જાય એની કચકચમાં જાણો હુ કોણ? જવાબ: કાતર……………એક પ્રાણી એવું, જે વન-વગડામાં રહેતું, મોટા-મોટા કાન, ને શરીર છે સુંવાળું જાણો હુ કોણ?જવાબ: સસલું…………..નાનું મોટું મળે ને પાણીમાં એ તરે, સૌ સવારી કરે, તેને કયું વાહન કહે? જવાબ: :હોડી-નાવડી…………..વડ જેવાં પાન, ને … Read more

જન્મોજન્મનો સંગાથ પતિ-પત્ની ગામમાંથી એકસાથે ઉપડી અર્થી સૌ કોઈની આંખમાંથી આંસુ આવી ગયા.

જન્મોજન્મનો સંગાથ: ગામમાંથી એકસાથે ઉપડી પતિ-પત્નીની અર્થી , પતિ-પત્ની નો એક જ દિવસે જન્મ અને બન્નેની એકસાથે ઉઠી અર્થી પ્રભુ તેમના આત્માને શાંતિ આપે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન જીવનને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. ભારતીય મહિલાઓ પણ પોતાના વ્રતમાં સાત જનમ સુધી આ જ પતિ મળે તેવી કામના કરે છે. તો બીજી તરફ સમાજમાં … Read more

ઉનાળાની સિઝનમાં ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત

ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત » ૧. એક નાના બાઉલમાં કોર્નફ્લોરા ને ૨ ટેબલસ્પન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને બાજુ પર રાખો . ૨. એક પહોળા નૉન – સ્ટિક પેનમાં ચોકલેટ અને ૧/૨ કપ દૂધ મેળવી ધીમા તાપ પર સતત હલાવતા રહી ૨ મિનિટ સુધી ગરમ કરી લીધા પછી તેને બાજુ પર … Read more

સૌથી ઊંચા ધોધની મુલાકાત લો વોટર પાર્ક ભૂલી જશો

મેઘાલયના ચેરાપૂંજી નજીક આવેલો ધોધ નોહાકાલીકાય ૩૪૦ મીટરની ઊંચાઈથી પડે છે . દેશનો આ સૌથી ઊંચો ધોધ ૨૩ મીટર પહોળો છે . આ ધોધ દરિયાની સપાટીથી ૧૨૩૯ મીટરની ઊંચાઈએ આવેલો છે . ચેરાપૂંજી સૌથી વધુ વરસાદ માટે પણ જાણીતું છે . નોહકાલીકાય ધોધ સાથે કા લિકાઈ નામની મહિલાની દંતકથા વણાયેલી છે . તેના નામ પરથી … Read more

જૂના શ્વાસ- દમના રોગીઓ માટે આજના સમયમાં આયુર્વેદ જ બેસ્ટ છે

આપણે જોઈએ છીએ કે , સમગ્ર આ વિશ્વ અત્યારે એક ભયાનક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે . માત્ર એક પ્રજાતિના વાઈરલ ઈન્વેક્શને આખા માનવસમાજને જાણે કે એક મોટા સાણસામાં જકડી લીધો છે . આધુનિક અને પ્રાચીન આરોગ્ય ચિંતન વૈધ પ્રશાંત ગોદાની તબીબી શાસ્ત્રના ચિકિત્સકો એના પ્રતિકાર માટે ઝઝૂમી રહ્યા છે . આવા સમયમાં જે દર્દીઓ … Read more

ઉનાળામાં થતી અળાઈથી બચવાના ઘરેલુ ઉપચાર અચૂક વાંચજો શેર કરજો

ઉ નાળો આવે એટલે ડીહાઈડ્રેશનની સમસ્યા વધી જતી હોય છે . આપણે આપણાં કામમાં એટલા વ્યસ્ત થઇ જઇ એ છીએ કે સમયસર પાણી પીવાનું ભૂલી જાય છી . ખૂબ તરસ લાગે અને ગળું સુકાવા લાગે ત્યારે જ પાણી પીવાનું યાદ આવે છે , પરિણામે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ જતિ હોય છે . એ જ રીતે શરીર … Read more

પીતાનુ મોત થયું હતું છતા અજાણ દીકરો કલાકો સુધી પિતાને જ્યુસ આપવા લાઇનમાં ઉભો રહ્યો

દર્દીના સ્વજનોને છેવટ સુધી ખબર જ નથી પડતી કે આખરે તેમનું દર્દી દાખલ ક્યાં હોય છે ? દરમિયાન એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જોઈ-સાંભળીને લોકો રીતસરના ધ્રુજી જશે. શહેરના 65 વર્ષીય એક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને જ્યુસ આપવા અને ખબર-અંતર પૂછવા માટે પુત્ર કંટ્રોલ રૂમમાં રહેલી લાઈનમાં ઉભો હતો … Read more

બટાકા – કોકોનટ પેટીસ બનાવવાની રેસીપી

સામગ્રી ૪ નંગ મધ્યમ સાઈઝના બટાકા , મીઠું . ૧ ટી.પૂન વાટેલાં આદું – મરચાં ૧ વાડકી ખમણેલું નાળિયેર , ચપટી તજ – લવિંગનો ભૂકો ૩ ટે.સ્પન સમારેલી કોથમીર , ૨ લીલાં મરચાં , કટકો આદું , ૨ ટી.સ્પન લીંબુનો રસ , ૧ ટીસ્યુન ખાંડ , મીઠું , શેકેલા ચણા ટોસ્ટનો ભૂકો , ૨ ટે.પૂન … Read more

સગર્ભાવસ્થા દરમિયાન દરેક માતાઅે આ ખાસ વાતનુ ધ્યાન રાખવું જોઇએ

ગણીસો અડસઠમાં ભારતમાં સુવાવડ દરમ્યાન આશરે બે લાખ સ્ત્રીઓના અને પ્રતિહજાર નવજાત બાળકોએ બસો બાળકોના મરવું નોંધાયા હતા . આમ થવા પાછળનું જવાબદાર કારતું હતું એકલેમ્પસિઆ જેવી રોગજન્ય સ્થિતિ . આજની તારીખે આ રોગાવસ્થાથી થતો મૃત્યુદર જરૂર ઘટયો છે પન્ન ગ્રામ્ય વિસ્તારોમાં એકલેમ્પસિઆને કારણે થતી મૃત્યુ સંખ્યા ઓછી નથી , સગર્ભાવસ્થા દરમ્યાન કિડનીના રોગો કે … Read more

વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

અશક્તિ અને થાક વિટામિન B12 ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12. ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ..ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે … Read more