આયુર્વેદ ઉકાળો ઘરે બનવાની રીત

ઉકાળો બનવાની રીત 1 વ્યક્તિ માટે ઉકાળાનું માપ

1 કપ પાણી 4 ચપટી હળદર 1-2 ચપટી સૂંઠ 4 પાન તુલસીના 1 ઈંચ જેટલો ગળો આ બધી વસ્તુ ચુંદીનરાત્રે પલાળી સવારે 75 % પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો પછી ગાળી સવાર સાંજ ખાલી પેટે લેવું . સમગ્ર વિશ્વ બદલાયી રહ્યુ છે આપણે પણ બદલાવ લાવીએ હાનિકારક યા ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધાર , શરદી , કફ ઉધરસ થી બચાવનાર અમૃત પેય આયુર્વેદ ઉકાળા થી દિવસ ની શરૂઆત કરી અને તમે ઉકાળા અને તમારા પરિવાર સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પર મૂકો . # સેલ્ફી વિથ અમૃત પેચ # ઉકાળો એ જ ઉપાય . # આયુર્વેદ અપનાવો દેશ બચાવો વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા આયુર્વેદનું સેવન અમૃત સમાન કલ્યાણકારી છે .

આ કોરોના મહામારીમા આયુર્વેદ ઉકારો બનાવીને પી લેજો જરૂર ફાયદો થશે