Skip to content

બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો દેશી ઉપચાર

દેશી ઉપચાર બાયપાસ કરાવવાની જરૂરત નથી હદયની બંધ નસોને ખોલવાનો યુનાની નુસખો 1. લીંબુનો રસ એક વાટકી 2. આદુનો રસ એક વાટકી 3. લસણનો રસ એક વાટકી 4. સફરજનનો અર્ક એક વાટકી બધાને મિલાવી ધીમી આંચ ઉપર ગરમ કરો , એક વાટકી સોસાઇને ૩ વાટકી બચી જાય તો ઉતારીને ઠંડુ કરો , પછી તેમાં ૩ વાટકી મધ નાખી સારી રીતે ભેળવી નાખો અને સાફ બોટલ માં ભરીને રાખો . આ દવા નરળા કોઠે ૩ ચમચી પિવો . આનાથી દિલની બંધ નસ ખુલી જશે અને તમે એક્ઝોપ્લાસ્ટી / બાયપાસ કરાવવાથી બચી જશો . આ ઉપયોગી માહિતી ને અન્ય ગ્રુપ માં શેર જરૂર કરો

  • રીત -2 સામગ્રી
  • 1 ગ્રામ તજ
  • 10 ગ્રામ કાળા મરી
  • 10 ગ્રામ તમાલપત્ર
  • 10 ગ્રામ મગજ
  • 10 ગ્રામ સાકર(આખી)
  • 10 ગ્રામ અખરોટ
  • 10 ગ્રામ અળસી
  • કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી જ મળી જશે

બનાવવાની વિધિ- ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો અને 6-6 ગ્રામના પડીકા બનાવી લો. દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો. પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી

Leave a Comment