રાજૂ : ‘મારા પપ્પા રામના ભક્ત છે.ચંદુ : ‘મારા પપ્પા શિવજીના ભક્ત છે. મનીયો : મારા પપ્પા….
મનિયાની સામે એક ભિખારીએ હાથ લંબાવી ભીખ માગી : ‘બાબા ! બે રૂપિયા આપને.’મનિયાએ પૂછ્યું : ‘તારે બે રૂપિયા શું કરવા છે ?’ભિખારીએ કહ્યું : ‘મારે લોટરીની ટિકિટ લેવી છે.’મનિયાએ કહ્યું : ‘સારું તો હવે તું ભીખ માંગતા માંગતા લોટરીની ટિકિટ ખરીદવા લાગ્યો છે ?’ભિખારીએ કહ્યું : ‘ના બાબા ! લોટરીની ટિકિટો ખરીદતા ખરીદતા ભિખારી … Read more