આ ઘોર કળિયુગમાં ધીરા ભગતની ભવિષ્યવાણી જરૂર વાંચો અને શેર કરો
ભજન_સંતવાણી ધીરાભગત રચિત ભજનકળિયુગની એંધાણીકલિયુગની એંધાણી રે,ન જોઇ હોય તો જોઇ લ્યો,આ બધી કળિયુગની એંધાણી…ટેકવરસો વરસ દુષ્કાળ પડશે,સાધુ કરશે સુરા પાન,બ્રાહ્મણ માટી ભરખશે,ગાયત્રી ધરે નહી કાન,જોગી ભોગી થાશે રે,બાવા થાશે વ્યભિચારી,આ બધી કળિયુગની એંધાણી…(1)સેઢે સેઢો ઘસાશે,ખેતરમાં નહીં રહે ખુંટ,આદિવાહન છોડી કરી,બ્રાહ્મણ ચડશે ઉંટ,ગાયોને ભેંસો જાશે રે,દુજાણામાં અજીયા રહેશે,આ બધી કળિયુગની એંધાણી…(2)કારડીયા કરમી કેવાશે,જાડેજા ખોદશે જાળા,નીચ … Read more