દિવાળીની ખરીદી કરવા નીકળેલ પરિવારને કાળ ભરખી ગયો
વડોદરાના દરજીપુરામાં પાસે આવેલા એરફોર્સ પાસે કન્ટેનરે છકડાને કચડી નાખ્યો ઘટના સ્થળ પર જ 10 લોકોનાં મોત થયાં તેમાંથી 7 મૃતકોની જ ઓળખ થઈ હતી. 3 મૃતકોની ઓળખ ન થતાં તેમના મૃતદેહોને સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યા હતા. જેથી હરણી પોલીસે મહિલાના મૃતદેહ પાસેથી મળેલા મોબાઈલના સીમકાર્ડના આધારે 5 દિવસ બાદ એક પરિવારની ઓળખ કરી … Read more