ઘઉં , અનાજ કે કઠોળને જીવાતથી બચાવવા માટે આટલું કરો
પિત્તળના વાસણને ચકચકિત સાફ કરવા માટે આટલું કરો બીજો કઈ ખર્ચો નહિ કરવો પડે લીંબુની છાલને પિત્તળના વાસણે ઘસવા અને સૂકી માટી રગડી ધોવાથી પિત્તળ ચકચકિત થશે. લાંબા સમય સુધી અનાજ કે કઠોળ સાચવી રાખવાથી બગડી જાય છે જો તમે અનાજ કે કઠોળને લાંબો સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો આટલું કરો સૌ પથમ … Read more