દીકરીનો જન્મ થાય છે તો મળશે 1 લાખ રૂપિયાની સહાય જાણો કેવી રીતે | vahli dikari yojana

vahli dikari yojana: ગુજરાત સરકારે વાલી દિકરી યોજના લોન્ચ કરી હતી જે યોજનામાં તમારી દીકરીને ₹1,10,000 સુધી મળવા પાત્ર છે તો કઈ રીતે આ રૂપિયા મળશે કઈ રીતે આ યોજનામાં એપ્લિકેશન કરાય ને કોને કોને આ યોજનાનો લાભ મળશે એની જો અગર તમને માહિતી જોઈતી હોય વહાલી દીકરી યોજના આ યોજના લોન્ચ કરવામાં આવી હતી

વ્હાલી દીકરી યોજનાની વિગત | vahli dikari yojana

vahli dikari yojana દીકરીઓનો જન્મ દર સુધારવા અને એમને મળતું ભણતર વધારવા માટે આ યોજના લોન્ચ કરી છે જેમાં એક લાખ 10 હજાર રૂપિયા સુધી મળવા પાત્ર છે કઈ રીતે? તો આમાં ત્રણ હપ્તા કુલ મળશે દીકરીઓને સૌથી પહેલો હપ્તો મળશે 4000 રૂપિયાનો જે મળશે ત્યારે જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે પછી દીકરીને બીજો હપ્તો મળશે જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ કરશે હાઈસ્કૂલમાં પ્રવેશ કરે નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે એમને 6000 રૂપિયા નો હપ્તો મળશે અને ત્રીજો હપ્તો દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે પછી લગ્ન કરવા માટે એમને એક લાખ રૂપિયા નો હપ્તો મળશે આ ત્રીજો હપ્તો એટલે કુલ થઈ ગયા

એક લાખ દસ હજાર કેટલી સહાયતા મળવાની છે તો આપણે વાત કરી જ લીધી પણ કેમ આ યોજના લોન્ચ કરી છે ગુજરાત સરકારે એની હું તમને માહિતી આપું તો દીકરીઓનો જન્મ દર વધારવા માટે આ યોજના લોન્ચ કરી છે બીજું દીકરીઓના શિક્ષણમાં ડ્રોપાઉટ રેશિયો ઘટાડવા માટે આ યોજના લોન્ચ કરી છે દીકરીઓ અને સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે અને ચોથું બાળ લગ્ન અટકાવવા માટે છે આના માટે આ યોજના લોન્ચ કરી છે અને એટલે જ હવે આપણે વાત કરીશું કે

vahli dikari yojana યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે

સૌથી પહેલા તો બીજી ઓગસ્ટ 2019 ના દિવસે કે તેના પછી જન્મ લીધેલી દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ શકશે બીજું તમારા ઘરમાં આગળ બે દીકરીઓનો જન્મ થાય છે તો બે દીકરી સુધી તમે લાભ લઈ શકશો કારણ કે બીજી દીકરી પછી તમારે સંતતિ નિયમનનો ઓપરેશનનો પુરાવો આપવો પડશે અગર તમારા ઘરમાં પહેલો દીકરો થાય છે અને પછી બીજી દીકરી થાય છે તો બીજી દીકરી આ યોજનાનો લાભ લઈ શકશે પણ આમાં પણ તમારે સંતતિ નિયમનના ઓપરેશનનો પુરાવો આપવો પડશે આગળ જો તમારે પહેલો દીકરો થાય છે અને બીજો બાળકમાં અગર તમારે ટ્વીન્સ થાય છે એટલે કે જોડકા બાળક આવે છે અને બંને દીકરીઓ હોય છે તો બંને દીકરી આ યોજનાનો લાભ લઇ શકશે પણ આમાં પણ તમારે સંતતિ નિયમનનો ઓપરેશનનો પુરાવો આપવો જરૂરી રહેશે

આવક મર્યાદા કેટલી હોવી જોઈએ

દીકરીના જનમ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ એનાથી ઓછી હશે તો દીકરી આ યોજનાનો લાભ નહીં મેળવી શકે પછી દંપત્તિની કુલ આવર્ત દંપત્તિ એટલે માતા અને પિતાની કમબાઈન ફૂલ આવક વાર્ષિક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે હવે આ બે લાખ રૂપિયા જે આપણે વાર્ષિક આવક ગણીએ છીએ એ જે વર્ષે દીકરી નો જન્મ થયો એ વર્ષે 31મી માર્ચે પુરાવા સાથે જે તમે ઇન્કમ સબમિટ કરો છો ત્યારે બે લાખ રૂપિયાની આવક હોવી જોઈએ એટલે એક વર્ષમાં બે લાખ કે તેથી ઓછી આવક હોય તો દીકરી vahli dikari yojana લાભ મેળવી શકશે આ તો થઈ ગયું કોને કોને લાભ મળશે હવે હું તમને જણાવીશ કે

આ યોજનાનો લાભ આપણે કઈ રીતે મેળવી શકાશે

વ્હાલી દીકરી યોજનાના અરજી પત્રક તમને વિનામૂલ્ય ગ્રામ પંચાયતથી મળી જશે કે પછી આંગણવાડી કેન્દ્રથી મળશે કે પછી સીડીપીઓ એટલે ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર કચેરીથી મળશે કે પછી મહિલા અને બાળ અધિકારી શ્રી પાસેથી તમને મળશે હવે આજે મહિલા અને બાળ અધિકારી શ્રી છે કે જે તમારી અરજીને અપરું કરશે એટલે મંજૂર કરશે કે પછી ના મંજૂર કરશે 2 ઓગસ્ટ 2019 કે તેના પછી જન્મેલી દીકરીઓનું પ્રમાણપત્ર સાથે મેક્સિમમ એટલે વધુમાં વધુ એક વર્ષની અંદર તમારે અરજી કરવાની રહેશે તમે તમારું અરજી પત્રક ભરીને જનસેવા કેન્દ્ર અને સેવા સેતુમાં પણ સબમિટ કરી શકશો અને ઠરાવ પ્રમાણે આ તમારી અરજી સબમિટ કર્યા પછી વધુમાં વધુ 45 દિવસની અંદર તમારી અરજી મંજૂર થાય છે કે ના મંજૂર એ તમને જાણ કરી દેવામાં આવશે અને એટલે જ હવે હું તમને જણાવીશ કે આમાં અરજી પત્રકની સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના રહેશે સૌથી પહેલા તો તમારે તમારી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે માતાના જન્મનું પ્રમાણપત્ર તમારે સબમીટ કરવાનું રહેશે પછી માતા પિતાનું આધાર કાર્ડ જોઈશે અને તમારી વાર્ષિક આવકનો એક પ્રમાણપત્ર જોઈશે જે તમને તમારા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી કે ચીફ ઓફિસર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો આંદોલન જે હતું એ સક્સેસફૂલ જશે અને આપણા દેશમાં દીકરીઓ વધશે

વ્હાલી દિકરી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે

  • લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર
  • લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ
  • માતા પિતાના શાળા છોડયાનું પ્રમાણ પત્ર અથવા જન્મનો પ્રમાણપત્ર
  • માતા અને પિતા બંનેના આધાર કાર્ડ
  • માતા અને પિતાની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર
  • નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સક્ષમ કરેલ દંપતિનું સોગંદનામું
  • અરજદારના રેશનકાર્ડ ની નકલ
  • લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર/સર્ટિફિકેટ
  • લાભાર્થી દીકરીના માતા/પિતાના બેન્કખાતાની પાસબુકની નકલ

Leave a Comment