મહા કુંભમાં શાહીસ્નાન કરવાનું શું મહત્વ છે | શું ખરેખર કુંભમેળામાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે

ગુરુ મહારાજને ગુરુ ગ્રહને સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરવામાં બાર વર્ષની અવધી લાગે છે એટલે કે પૃથ્વીના બાર વરસ દેવતા અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્રમંથન કરતાં કરતાં બહુ બધી વસ્તુઓ નીકળી છે અને એમાંથી એક અમૃત કળશ નીકળ્યો. હવે અમૃત કળશને લેવા માટે દેવતાઓને દાનવો બન્યો જપાજપી કરતા હતા mha kumbh prayagraj

કુંભ મેળામાં શાહીસ્નાન કરવાનું શું મહત્વ છે

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે કુંભના મેળા વિશે બહુ બધા નાના હતા ત્યારે મેળાઓ વિશે વાત કરે પણ આ તો આધ્યાત્મિક કહેવાની વાત છે તો આધ્યાત્મિક મેળા ની વાત કરવા જઈએ તો એમાં ખવડિક વિજ્ઞાન પણ આવે જ્યોતિષ પણ આવે આધ્યાત્મિકતા પણ આવે ને સામાન્ય જીવન પણ આવે તો સૌથી પહેલા સન્યાસીઓ તો ત્યાં આંગળી જવાના જ છે પણ સામાન્ય માણસ પણ એ દિવસે શું કરી શકે કેમ ત્યાં જવાનું છે એ બધી નાની નાની વાતો કરીશું આપણે બધાને ખબર છે કે જ્યારે ખવડિક ઘટનાઓ થાય છે ત્યારે સૂર્ય મકર રાશિમાં આવવાનું છે તે મકરસંક્રાંતિ થવાની છે અને આ દિવસોમાં પૌરાણિક કથા અનુસાર પહેલાના વખતમાં જ્યારે દ્વંદ યુદ્ધ થયું હતું દેવોને અને એની અંદરથી જે અમૃત નીકળ્યો છે તે પણ કળશ છે તો અમૃત કળશની અંદરથી જેટલી જેટલી ઉર્જાઓ જેટલા જેના ચિન્હો નીકળ્યા છે અને જ્યાં જ્યાં એના બિંદુઓ રહ્યા છે તે જગ્યાએ થાય છે આધ્યાત્મિક રીતે જોવા જઈએ તો બહુ જ બધું પણ સામાન્ય ભાષામાં આપણે વાત કરવા જઈએ તો એ દિવસે એ ઘડીએ કરવાના નાના નાના ઉપાયો આપણા જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ લાવે છે આપણે જોયું કે દેવતા અને દાનવો સમુદ્ર મંથન કરતા હતા અને સમુદ્ર મંથન કરતાં કરતાં બહુ બધી વસ્તુઓ નીકળી છે અને એમાંથી એક અમૃત કળશ નીકળ્યો. હવે અમૃત કળશને લેવા માટે દેવતાઓને દાનવો બન્યો જપાજપી કરતા હતા અને જ્યારે આ ઝપાઝપી કર્યા એની અંદરથી ચાર ટપકા એટલે ચાર બિંદુઓ જ્યાં પડ્યા તે હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા અને આ ચાર જગ્યાએ સાહિત્યના થાય છે કે ત્યાં ખૂબ જ થાય છે તો વિશેષ વાત કરીએ કે કુંભમેળો બાર વર્ષે જ કેમ તો ગુરુ મહારાજને ગુરુ ગ્રહને સૂર્યનારાયણની પ્રદક્ષિણા કરવામાં 12 વર્ષની અવધી લાગે છે એટલે કે પૃથ્વીના બાર વરસ એટલા માટે 12 વર્ષે કુંભ થાય છે અને વિશેષમાં જાણીએ કે ક્યાં કેવો કુંભ લાગે છે અને ક્યારે લાગે છે

કુંભ મેળો ક્યારે ભરાય છે

તે આપણે જાણી લઈએ કે ક્યારે ક્યારે ખૂબ થાય છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે થાય છે તો જ્યારે ગુરુ વૃષભ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ થાય છે એ જ રીતે જ્યારે ગુરુ કુંભ રાશિમાં હોય છે અને સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો થાય છે જ્યારે ગુરુ અને સૂર્ય બની સિંહ રાશિમાં હોય ત્યારે નાસિકમાં મહાકુંભ ભરાય છે તો સિંહ રાશિમાં હોય છે અને સૂર્ય રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉજ્જૈનમાં કુંભમેળાનું આયોજન થાય છે તો આવી રીતે યોજાય છે કે કુંભ ક્યાં થશે અને કુંભ કેવી રીતે થશે? સૌપ્રથમ આપણે જોવા જઈએ તો સાહિતાન કોને કહેવાય સ્નાન કરવાનો મહિમા બતાવ્યો છે તો જ્યારે કુંભ માંથી કુંભ એટલે આપણા બધાના જીવનની અંદર રહેલું એક રહશે આપણે જન્મે છે ને ત્યારથી કુંભ જુએ છે ને શરીર છોડીએ ત્યાં સુધી કુંભ જોઈએ છે અને ક્યાં પણ જઈએ તો આપણે સામાન્ય જો વાત કરીએ મને માટલાનું પાણી જ ફાવે છે તો માટલાના પાણીમાં શું છે તો કે અમૃત તત્વ છે એ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી વાત છે અને આ જ વસ્તુ આપણા જીવનમાં છે બતાયો છે કે જે સ્નાન કરવાથી આપણા એવા કર્મો ઓછા થાય છે કપાય છે કે આપણા આવનાર દિવસમાં આપણા ભવિષ્યમાં સુખ શાંતિને સમૃદ્ધિ વધે છે તો એ દિવસે આપશો કોઈકને કોઈક રીતે જોબ ટોપ અને યજ્ઞ કરશો એ દિવસે અમૃત કળશ નથી શું શું નીકળ્યું છે તો કે અમૃતમાંથી ઔષધી નીકળી છે કેટલી બધા ચિન્હો નીકળ્યા છે તો એ દરેક ચિહ્નની પાછળ જે રહસ્ય છે એ આપણા શરીરની અંદર જ છે એ આપણે પંચતત્વોમાં જ છે અને એ આપણું પંચતત્વ જે તે જગ્યાનું પંચતત્વ છે

એ એકાકાર થાય તો જ આ કુંભ સફળ થાય એવી જ રીતે આપણે ગૃહસ્થ વ્યક્તિ અહીંયાથી આ ક્ષણેથી પણ પોતાનો એક કુંભની સવારે ચાલુ કરી શકે છે કે જ્યારે ગોચરમાં બધા જ કહેવાય છે કે બધા જ ઇષ્ટદેવઓ દેવી-દેવતાઓ ગ્રાહકોચર એક સમ કક્ષાએ ઉર્જા પૃથ્વી પર ફેંકતા હોય ત્યારની જે ઉર્જા છે તે કઈ સવિશે તો આ દિવસો માં રાત થઈ જાય એમ ન કરવા ની સાથે ક્યાંક એવું તપ કરજો એવું યજ્ઞ કરજો એવું દાન કરજો એવા મંત્ર ચેન્જ કરજો કે જેનાથી તમારા જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે એની વિશેષ કથાઓ તો બધી બહુ જ છે પણ આપણા જીવનના સામાન્ય વાત કરવા જઈએ તો સામાન્ય આપણા જેટલા પણ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પણ વિજય પણ એક સાહિત્ય આપણા જીવનમાં કોઈને દુઃખ ન પહોંચાડવું એ પણ એક સ્નાયિસ થાય છે કારણ કે આપણે બહારનું શુદ્ધિકરણ કરવા તો જઈએ જ છે પણ આપણા અંદરના શુદ્ધિકરણ પણ થોડુંક તે દિવસે ધ્યાન આપીશું એ દિવસે બને તો કોઈને માફ કરીશું એ દિવસે બને તો કોઈને આશીર્વાદ આપીશું. આપણે પૃથ્વીનું જતન કરીશું.

એ દિવસે બને તો આપણા જોડે વાળા જે પણ વ્યક્તિ છે એને થોડોક આગળ કરીશું કે આવનાર દિવસો હવે એવા દિવસો છે કે આપણી એક ઋતુ બીજી ઋતુમાં પરિવર્તન થઈ રહી છે તો જ્યારે બહુ જ બધા આકાશીક શક્તિઓ આપણને આશીર્વાદ આપવા આવી રહી હોય ત્યારે આપણી થોડી પણ કચાશ ના થવી જોઈએ અર્થકુમ પૂર્ણકુમ જો આપણને એક મોકો મળે તો આપણે સૌથી પહેલા આપણા પર્યાવરણ પર્યાવરણ વિશે જાણીશું પ્રકૃતિને સાચવીશું જ્યાં ત્યાં ગંદકી નહીં કરીએ જેટલું બને એટલું બીજાની સેવા કરીશું અને બીજાના કામ કરવા કે બીજાને સેવા કરવાથી પણ કે આને કે આપણા કર્મો સૂત્ર છે આપણા દરેક ગ્રહો પણ એવી રીતે સારા થતા હોય છે તો આ દિવસ આપણે એકદમ નાના વ્યક્તિની અંદરથી થઈને વિરાટ સ્વરૂપને પામવાની યાત્રા છે તે શકું ભરી યાત્રા દરેકના જીવનમાં કંઈકને કંઈક તેવી ઘટના બનતી જ હોય છે કે જેનાથી એનું આધ્યાત્મિક તરફ ફલન વધતું હોય છે એ કોઈ એક્સિડન્ટ સમજી લો. કોઈ કેવી ઘટના સમજી લો કોઈ કહેવત કોઈનું દ્રશ્ય કંઈક જોયું હોય અને તો એનામાં ચેન્જ આવતો હોય તો એક સમજી લઈએ કે આપણે કહ્યું ચેન્જ આપણા જીવનમાં લાવવો ખૂબ જરૂરી છે આ કુંભ મેળો દરેકના જીવનમાં સુખ શાંતિને સમૃદ્ધિ લઈને આવે એવી પરમાત્માને પ્રાર્થના અને ચોક્કસ લાભ લેજો આ સ્નાન એવો સ્નાન છે કે તમારા શારીરિક માનસિક આર્થિક આધ્યાત્મિક તકલીફો દૂર કરનારું છે

મૌની અમાવસ્યા શું કરવું શું ન કરવું | મહાત્મય કથા

મિત્રો અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભમાં અમૃત સ્નાનનો ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે કે જેમાં પહેલું અમૃત સ્નાન 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ થયું હતું અને હવે બીજું અમૃત સ્નાન પોષ મહિનાની અમાસના દિવસે થવા જઈ રહ્યું છે દિવસે મહાકુંભમાં અમૃત સ્નાન થવાનું છે કે જેમાં જ્ઞાન કરવાથી આપણે જાણીએ અજાણ્ય થયેલા પાપોનો ક્ષય થાય છે એ ઉપરાંત પોષ મહિનાની અમાસને મૌની અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે જે દિવસે મૌન વ્રત ધારણ કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે તથા અમાસનો દિવસ પિતૃઓને સમર્પિત છે એટલા માટે આજના દિવસે પિતૃદોષમાંથી છુટકારો મેળવવા માટે અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે

આજના દિવસે શું કરવું શું ન કરવું તથા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી આપણને અનેક સમસ્યામાંથી રાહત મળી શકે છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ વીડિયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો શાસ્ત્રો અનુસાર આ મોની અમાવસ્યના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યનો પડ અનેક ગણું વધી જાય છે કે જેનું વિશેષ મહત્વ આપણા ધાર્મિક શાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યું છે આમ તો દરેક અમાસે સ્નાનદાનનું મહત્વ હોય જ પરંતુ જ્યારે પોષ મહિનાની અમાસ આવે છે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે જે વ્યક્તિ આજના દિવસે વ્રત રાખે છે એટલે કે એક ટાણું કરે છે કે ઉપવાસ કરે છે અને પછી ગરીબ જરૂરિયાત મંદ લોકોને કાન પૂર્ણ કરે છે સાધુ સંતોને જમાડે છે ભિક્ષુકને યથાશક્તિ વસ્તુ આપે છે તો તે વ્યક્તિ ઉપર પિતૃઓની અનંતગણની કૃપા બની રહે છે શાસ્ત્ર મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ મોની અમાવસ્યાના દિવસે તેલ ધાબળો દૂર થાન અનાજ તથા એ સિવાય બીજી કોઈપણ વસ્તુનું દાન કરી શકાય છે પશુ પક્ષીઓને ખવડાવી શકાય છે કે જે કરવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે પાણીના પરબ બંધાવી શકાય ગાયની લીલું ખવડાવી શકાય છે વડીલોની સેવા કરવી જોઈએ આવા પુણ્યના કાર્યો કરવાથી પણ આપણા પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે જો કોઈ કારણોસર આપણા ઉપર પિતૃદોષ હોય અથવા પિતૃ પાછળ કોઈપણ વિધિ કોઈપણ ક્રિયા કરવાની બાકી રહી ગઈ હોય તો

આ પોષ મહિનાની મૌની અમાવસ્યાના દિવસે કરાવી શકાય છે કે જેનાથી આપણા મિત્રો સંતોષ થાય છે અને આપણા ઉપર તેમની કૃપા રહે છે આમોનિયમ આવશ્યાના દિવસે પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવામાં આવે છે કે જેનાથી અનેક પાપોનો નાશ થાય છે પરંતુ દરેક વ્યક્તિ આજના આ શુભ સંયોગમાં એટલે કે મહા કુંભ અને અમાસના સંજોગમાં પવિત્ર નદીમાં સ્નાન કરવા જઈ શકતા ન હોય તો તે લોકો ઘરે જ સવારે ગંગાજળ ઉમેરીને સ્નાન કરે છે તો પણ તેને તે પવિત્ર નદીમાં સ્નાન કર્યા પ્રયાગરાજમાં સ્નાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે જે કોઈ આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે ભગવાન શિવના મંત્રનો પાઠ કરે છે કે પછી બીજા કોઈ પણ દેવી-દેવતા ના પાઠ કરે છે તે વ્યક્તિને સુખ શોભાગ્ય સંપત્તિ સ્વાસ્થ્યમાં પણ વધારો થાય છે અને આ દિવસે ધન તથા સુખની પ્રાપ્તિ મેળવવા માટે શ્રીસુક્તમનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ ભગવાનને તુલસીપત્ર ખાસ કરીને અર્પણ કરવા અને તેમની સમક્ષ ઘી નો દીવો પ્રગટાવવામાં આવે છે આજના દિવસે જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તો આપણા દરેક પ્રકારના દુઃખોનો અંત આવે છે તથા કરાર પાસે શિવલિંગ હોય અથવા તો ઘરમાં શિવલિંગ હોય તો કાળા તલ દૂધ ચડાવીને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે અથવા તો શુદ્ધ જ ઝડપી પણ જડા વિશે કરી શકાય છે શક્ય હોય તો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરવો જોઈએ

જે મંત્રનો આજના દિવસે આપણા ઘરમાં જાબ થવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે અને પોઝિટિવ એનર્જી એટલે કે સકરાત્મકતા આપણા ઘરમાં આવે છે એટલે ભગવાનને લીલા ચઢાવીને બીલીપત્ર ચડાવીને દિલ્હીના વૃક્ષનું પણ પૂજન કરવું જોઈએ એ સિવાય સાંજે તુલસી ક્યારે દીવો કરીને અને જો શક્ય હોય તો તુલસીની 11 વખત પ્રદક્ષિણા પણ કરવી જોઈએ અને શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ એ મંત્રનો જાપ કરવો જોઈએ જે કોઈ વ્યક્તિ આજના દિવસે ઉપવાસ નથી કરી શકતા એકતાણું નથી કરી શકતા તે લોકો આજના દિવસે ધાનપુરનું કાર્ય કરીને પણ અમાસનું પુણ્યફળ મેળવી શકે છે પવિત્ર નદીમાં ડૂબકી લગાવી ન શકે તો ઘરે ગંગાજળ ઉમેરીને સ્નાન પણ કરી શકાય છે જે કોઈ વ્યક્તિ બહાર મંદિરે જઈને ભગવાનના દર્શન ન કરી શકે તે લોકો ઘર બેઠા પોતાના મંદિરમાં ભગવાન સમક્ષ બેસીને દર્શન કરીને મંત્ર પાઠ જાપ કરી શકે છે તથા ખાસ કરીને આજે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તો આવી રીતેના દિવસે આ પોસ્ટ મહિનાની અમાસના દિવસે ઉપાય અને કાર્યો કરવામાં આવે છે તથા આ દિવસનું શું મહત્વ છે અને કયા કાર્યો કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણ્યું આશા છે કે આપ સૌ લોકોને તેના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે

Leave a Comment