વસંત પંચમીનો તહેવાર ક્યારે આવે છે | vasant panchami 2025
vasant panchami 2025: વસંત પંચમી મહાસુદ પાંચમના દિવસે હોય છે આ દિવસ માતા સરસ્વતીના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાના દેવી છે શાળાઓ તથા કોલેજોમાં વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી નું પૂજન કરવામાં આવે છે માતા સરસ્વતી નું પૂજન કરી પ્રસાદ ધરાવવામાં આવે છે આ દિવસથી વસંત ઋતુનો આરંભ થાય છે તેથી વાતાવરણમાં ઠંડી અને ગરમી સપ્રમાણમાં હોય છે વિદ્યાર્થીઓ માતા સરસ્વતીને જ્ઞાન આપવાની પ્રાર્થના કરે છે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વસંત પંચમીને સરસ્વતી પૂજા પણ કહે છે
વસંત પંચમી નો તહેવાર કેમ મનાવાય છે
શું છે તેનું મહત્વ વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી માં સરસ્વતી ને સમર્પિત હોય છે કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને માં સરસ્વતીના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ નથી વધી શકતો એટલા માટે વસંત પંચમીના દિવસે લોકો પોતપોતાના ઘરોમાં સરસ્વતી માતાની પ્રતિમાની પૂજા અર્ચના કરે છે આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે નવા પાક પર ફૂલ આવ્યા ના દિવસ તરીકે મનાવવામાં આવે છે વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે
વસંત પ્રકૃતિનો કણ ખીલી ઉઠે છે માનવ તો શું ભરાઈ જાય છે રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે પ્રાચીનકાળથી તેને જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતી નો જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે જે શિક્ષણ ભારત અને ભારતીય થી પ્રેમ કરે છે તે આદિવાસી પૂજા કરીને તેમને હજુ વધુ જ્ઞાની બનાવવામાં પ્રાર્થના કરે છે મહત્વ
માન્યતા છે કે જ્યારે રાવણ દ્વારા સીતાના હરણ બાદ જયારે રામ સીતાને શોધતા શોધતા દક્ષિણ તરફ આગળ વધ્યા તો આ દરમિયાન તે દંડકારણ્ય પહોંચ્યા હતા અને શબરી નામની ભિલ રહેતી હતી જયારે રામ એની કુટિરમાં પધાર્યા ત્યારે શબરી તેની શાનભાન ભૂલી ગઈ હતી ચાખી ચાખી ને બોર ખવડાવવા લાગી કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ રામચંદ્રજી ત્યાં આવ્યા હતા આજે પણ એ એક શીલાને પૂજે છે જેના માટે તેમની શ્રદ્ધા છે કે શિરામયા આવીને બેઠા હતા ત્યારે શબરી માતાનું મંદિર પણ છે વીર પુથ્વીરાજ ચૌહાણ ની યાદ અપાવે છે
આ દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણ ની યાદ અપાવી છે પસંદ પંચમીનો દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણ ની યાદ અપાવી છે તેમણે વિદેશી હુમલાખોર મોહમ્મદ ઘોડીને કરી હતો અને ઉદારતા બતાવીને દર વખતે જીવી છોડી દીધો હતો
વસંત ઋતુનો પ્રારંભ ક્યારે થાય છે
વસંત પંચમી અર્થાત વસંત ઋતુનો પ્રારંભ થાય છે આ પંચમીતિથી એટલા માટે આ પંચમીને વસંત પંચમી કહેવાય છે આ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી નો જન્મ થયો માટે જન્મદિવસના રૂપમાં પણ માની પૂજા રાતના થાય છે આ વસંત પંચમીને ઋષિપંચની જ્ઞાનપંચની શ્રી પંચમી દેવ પંચમી અને ખાસ કરીને માસ સરસ્વતી પૂજા પંચમી પણ કહેવાય છે આ પંચમીના દિવસે સરસ્વતીજી શ્રી બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા એવું કહેવાય છે આ વસંત પંચમી ખાસ કરીને જ્ઞાન શિક્ષા સંગીત ક્ષેત્ર માંથી જોડાયેલ માટે આજે જે ભક્તોને યા નજીક કરવું છે જે ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ છે શિક્ષક વર્ગ છે તેઓ સરસ્વતી માતાજીની પૂજા ખાસ કરે છે જોકે ઘેરે ઘેરે માની પૂજા થવી જોઈએ જેથી વિધ્યા અને બુદ્ધિની દેવી માતા સરસ્વતી કૃપા આપણા સૌ પર રહે સૌપ્રથમ આપણે આ વસંત પંચમીના મુરત વિશે જાણી લઈએ અને પૂજા નો સમય શું છે તે પણ જાણી લઈએ મહામાસના શુક્લપક્ષની પંચમી તીખી એટલે વસંત પંચમીતિથી પ્રારંભ થાય છે તારી બે ફેબ્રુઆરી 2025 સવારે 9:14 નીતિ જાતિથી પૂર્ણ થાય છે ત્રણ ફેબ્રુઆરી 2025 પહેલી સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ કુદીયાતીથી અનુસાર જોઈએ કે માં સરસ્વતીની પૂજા ના મુરત વિશે જોઈએ જે બપોરના સમયે આપણે મા સરસ્વતી ની પૂજા રાતના કરીએ છીએ માટે વસંત પંચમી તારીખ 2 ફેબ્રુઆરી 2025 ના દિવસે રવિવાર આવે છે
vasant panchami શા માટે ઉજવવામાં આવે છે
મા આદિ શક્તિ છે મહામાયા જોગમાયા છે જેમકે આપણે માનો મંત્ર જાપ દુર્ગા સપ્તશતીમાં જોઈએ છીએ જેમાં માતા મહાલક્ષ્મી મહાન સરસ્વતી અને મહાકાલી ની આપણે પૂજા ઉપાસના કરીએ છીએ તે માતા સરસ્વતી પણ મહામાયા છે માનવ પાસ ના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સંગીત જીવનમાં જે છે જે આનંદ છે જે રસ છે તેની પણ પ્રાપ્તિ થાય છે માં સરસ્વતી ની કૃપા વગર રસ હીન જીવન પ્રાપ્ત થાય છે સૃષ્ટિના રચયિતા જ્યારે બ્રહ્માજીએ જોયું કે સૃષ્ટિમાં જે રસ હોવો જોઈએ તે રસ નથી જોઈએ તે નથી એવો વિચાર આવતા સરસ્વતીજી પ્રગટ થયા અને વીણા વાદન કર્યું જેથી સૃષ્ટિમાં એકદમ આનંદ ફેલાઈ ગયું ત્યાં જહાટ થવા માંડી અને મનુષ્યના મુખમાંથી પણ વાણીનો ઉચ્ચારણ થયું જે આપણે વાણી આપણે બોલીએ છીએ તેમાં સરસ્વતીજીની જ કૃપા છે પક્ષીનો જે કલરવ છે તેમાં સરસ્વતીજીની કૃપા છે તેમાં એક સંગીતનો ધ્વનિ છે અને જેટલા પણ સંગીતકારો છે ગીત ગારો છે જે ગાયન વાદન કરે છે જે કોઈ સુર રેલાવે છે સુંદર ભારતીય કરે છે સુંદર બોલે છે સુંદર ગાન કરે છે તે કરવી ઉપર માતા સરસ્વતીની વિશેષ કૃપા રહી હોય છે જો કે જે આપણી ભાષા છે વાણી છે તેની અધિષ્ઠધારી દેવી સરસ્વતી છે માં સરસ્વતી ની પૂજા કરવી કોઈ ભક્તજનો કરે છે આજે વસંત પંચમીના દિવસે વસંત પંચમીના દિવસે વિદ્યાર્થી સાથે સાથે કામના વાળા સર્વિસ સીધો પણ આજે માની પૂજા કરીને મનોવાં છે ફળની પ્રાપ્તિ કરી શકે છે વસંત પંચમી એ દોષ રહિત શ્રેષ્ઠ યોગ અથવા તેથી કહી શકાય આજે અબુજ મુરત છે એટલે કે વણ જોયું મુરત છે કોઈપણ શુભ કાર્યનો આરંભ કરી શકાય છે શુભ કાર્ય કરી શકાય છે કોઈ મુહૂર્ત જોડાવાની જરૂર રહેતી નથી
જોડાવાની જરૂર રહેતી નથી ભગવાન શિવ અને પાર્વતી ના વિવાહની શરૂઆતની નિધિ જે થાય છે તે આજથી થઈ હતી એવું પણ કહેવાય છે કે આજે ગૃહ પ્રવેશ નોકરી ભવ્ય વ્યવસાય નો આરંભ કરવો ભૂમિ પૂજન વાહન ખરીદવું આભૂષણ ખરીદવા વગેરે શુભ મનાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ પીતાંબર ધારણ કરીને સરસ્વતી માતાજીની આજના દિવસે પૂજા કરી હતી પીળા રંગથી પણ આજના જે આપણે સરસ્વતી માતાજીનું પૂજન કરીએ છીએ વસંત પંચમી છે તેનો ગાઢ સંબંધ છે ગુરુ ગ્રહનો રંગ પણ મળ્યો છે જે જ્ઞાન ધન તૂબતા સૌભાગ્ય આપનાર છે માટે આજે પીળા રંગનો ઉપયોગ વધુ થાય છે માતાજીની પૂજામાં છે ભક્તોપીળા રંગના વસ્ત્રો પહેરે છે જેથી જે પીળો રંગ તે આપણા માનસપટલ ઉપર પણ અસર કરે છે જે આપણા માણસને શુદ્ધ કરે છે સફેદ રંગ પીળો રંગ તે સાચી ગ્રંથ કહેવાય છે જે સમૃદ્ધિનું પ્રતીક છે માટે આજે પૂજામાં ખાસ આપણે પીળા રંગના પુષ્પ છે પીળા રંગનો પ્રસાદ છે પેંડા છે કેળા છે અને પીળા રંગની જલેબી છે પીળા રંગની શુદ્ધતાથી બનાવેલી કોઈપણ મીઠાઈ માતાજીનું ધરીએ છીએ પીળો રંગ તે શુદ્ધતા સાતથી અને નિર્મલ તા સાતિકતાનો પ્રતીક મનાઈ છે એટલા માટે આજે માની પૂજા સાત્વિકતાથી કરાય છે જેથી જીવનમાં શુભતા રહે મન એકદમ પવિત્ર રહે પવિત્ર મનમાં જ આપણે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ છીએ 11 ના અંધકાર દૂર થાય યા નો પ્રકાશ ફેલાય જેમ દીવાની જ્યોત પીળાશ પડતી જ હોય છે ઉપરથી બ્લુ થઈ જાય છે એવી જ રીતે આ જ્ઞાન અરજી કરવા માટે આપણે પીળા રંગનો ઉપયોગ વધુ કરીએ છીએ આ પીળો રંગ સ્નાયુતંત્રની સંતુલિતતા બનાવીને રાખે છે મસ્તિષ્કના જે સક્રિયતા હોય છે માનસિક સ્વાસ્થ્ય અને મજબૂત બનાવે છે મદદગાર થાય છે ઉર્જા ઉત્સાહ ખુશી સકારાત્મકતાનું પણ પ્રતીક મનાઈ છે કેસરિયો પીળો રંગ છે તે સૂર્યનારાયણ દેવની પણ સમર્પિત છે
આપણે સૂર્યનારાયણના દર્શન કરીએ ત્યારે જ્યારે સૂર્ય ઉદય થાય છે ત્યારે તે કેસરી રંગ દેખાય છે પછી ધીરે ધીરે પીળો રંગ થાય છે એમ સૂર્યનારાયણ દેવ કે જે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ છે તેનો જે રંગ છે તે આપણે ધારણ આજે કરીએ છીએ મંગલ અને દેવગુરુ બૃહસ્પતિના ગ્રહોનો કારક પણ છે માટે આપણે આજે જીવનમાં પરમ પ્રકાશ ફેલાવવા માટે જ્ઞાન અરજી કરવા માટે પીળા રંગનો ઉપયોગ વધુ કરીશું માની પૂજા કરતી વખતે વસંત પંચમીનો પૌરાણિક રહસ્ય પણ છે પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિની રચના જ્યારે પરમપિતા બ્રહ્માજીને સોંપવામાં આવી ત્યારે બ્રહ્માજી સર્વે જીવોની સૃષ્ટિ કરી તેમાં મનુષ્યની સૃષ્ટિ કરી પરંતુ સૃષ્ટિ કરતા નિરાશ થયા કારણ કે સૃષ્ટિમાં જીવન તો હતું પરંતુ નીરસતા હતી મોન હતું જેથી આખું બ્રહ્માંડ જાણે કે કોઈ અવાજ વગર શાંત એકદમ ફાસ્ટ જેમાં કોઈ સંગીત જ નહોતું ઉત્સાહ નહોતો ત્યારે ભગવાન બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળનું છીણકાવ કર્યો અને એક અદભુત શક્તિ પ્રગટ થઈ આ શક્તિ હતાં દેવીમાં સરસ્વતી જે પોતાના હાથોમાં વીણા પુસ્તક માલા લઈને પ્રગટ થયા હતા. તેવી સરસ્વતીએ વિનાનો તાર જેવો છેડીયો તે સૃષ્ટિમાં મધુર ધ્વનિ જીવંત થઈ અને ત્યારે સૃષ્ટિમાં નવીનતા પણ સર્જન સંગીતમય બની ગઈ આ સૃષ્ટિ દેવી સરસ્વતી જ્ઞાન સંગીત ગલાની દેવી મનાઈ છે એટલા માટે આજે સરસ્વતી પૂજન પણ વસંત બંસી ના દિવસે ખાસ થાય છે માના જન્મ ઉત્સવ નિમિતે પણ અને આજથી વસંત ઋતુનો પ્રારંભ પણ થાય છે કામદેવની પૂજા શરૂ થશે મહામંડળ માંથી થાય છે વસંત ઋતુ નો આરંભ થાય છે પછી ધીરે ધીરે ઉનાળો આવશે