શું તમે જાણો છો સોનાની મોટી ખાણ ક્યાં આવેલ છે સોનાની સૌથી મોટી પ્રતિમા ક્યાં આવેલ છે

મા નવ સંસ્કૃતિના ઇતિહાસમાં મનુષ્યએ ખોદીને કાઢેલ અને ઉપયોગમાં લીધેલી પ્રાચીન ધાતુઓ પૈકી એક ધાતુ સુવર્ણ એટલે કે સોનુ છે. ઋગ્વેદ તેમજ પુરાણો અને અન્ય શાસ્ત્રો તેમજ ગ્રીક અને રોમન સાહિત્યમાં પણ સોનાનો ઉલ્લેખ મળી આવેલ છે . આઠ હજાર વર્ષ જૂના સુવર્ણના અલંકારોના અવશેષો મળી આવે છે . ભારત તેમજ અન્ય દેશોની પૌરાણિક કથાઓમાં … Read more