Skip to content

શું તમે જાણો છો ટીસ્યુ પેપર(પેપર નેપકીન) શેમાંથી બને છે? આ રહસ્ય જાણવા અહી ક્લિક કરો

આપણે સૌ કોઈ ભોજન સમારંભમાં જાય એટલે જમ્યા પછી હાથ લૂછવા માટે પેપર નેપકિન્સ આપવામાં આવે છે આ પેપર નેપકીન જાણીતી વસ્તુ છે. સૌ કોઈ આના વિષે જનતા હતા પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ પેપર નેપકીન શેમાંથી બને છે પેપર નેપકિન્સ પાણીને ચૂસી લેવાનો ગુણવતા ધરાવે છે. જે કપાસના બનેલા કપડાં પાણી ચૂસે તે સૌ કોને ખબર હોય છે પરંતુ આ કાગળ કેવી રીતે પાણી ચૂસે તે પણ જાણવા જેવું બને છે.

આ પેપર નેપકિન્સ લાકડાના કે વનસ્પતિ(tree wood)ના સૂક્ષ્મ રેસાના બનેલા છે. આ સુક્ષ્મ રેસાને સેલ્યુલોઝ(cellulose) કહેવામાં આવે છે. સેલ્યુલોઝ પદાર્થોમાં અણુઓ હારબંધ લાઈનમાં ગોઠવાયેલા હોય છે અને તે પાણી(water)ને આકર્ષવાનો મહત્વનો ગુણ ધરાવતા હોય છે છે. એટલે પાણીમાં ઝડપથી ઓગળે છે. ખાંડ(sugar) પણ આવો જ સેલ્યુલોઝ(cellulose) પદાર્થ છે એટલે તે પાણીમાં ઝડપથી ઓગળે છે. પેપર નેપકિન પાણીના સંપર્કમાં આવે કે તરત જ પાણીમાં ઓગળવા માંડે છે.

તેને પાણી ચૂસી લીધું તેમ કહેવામાં આવે છે પરંતુ પાણીનો ઉપયોગ કરીને તેની ઉપલી સપાટી ઓગળીને નરમ બની જતી હોય છે. સામાન્ય હાથ સાફ કરવામાં ઉપયોગી થાય. વધુ પડતું પાણી હોય તો પેપર નેપકિન્સ સાવ ઓગળી જાય. પેપર નેપકિનને વધુ સમય પાણીમાં બોળી રાખો તે તદ્દન ઓગળી જાય.

Leave a Comment