સૌથી સસ્તું સ્કૂટર ફક્ત તમે 36,000 રૂપિયામાં ખરીદી શકશો

ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું માર્કેટ દિવસે દિવસે ઘણું વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલરમાં નવી-નવી કંપનીઓ એડવાન્સ ફીચર્સ સાથે પોતાની પ્રોડક્ટ્સ માર્કેટમાં લાવી રહ્યા છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ કંપની બાઉન્સનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર તાજેતરમાં જ લોન્ચ થયું છે. તેનું નામ Bounce Infinity E1 છે. આ સ્કૂટર લોન્ચ થયું ત્યારથી ખુબ જ ચર્ચામાં આવી ગયું […]

Read More