ધમાકેદાર જોક્સ વાંચવા અહીં ક્લિક કરો

જોક્સ:૧ પત્ની – સવાર પડી ગયી, ઉઠો ફટાફટ હું ભાખરી કરું છું, પતિ – હું ક્યાં તાવડી ઉપર સૂતો છું તું ભાખરી કરને…

જોક્સ:૨ પપ્પુ: (દાંતના ડોક્ટરને) તમે દુખાવા વગર દાંત કાઢી શકો છો ? ડોક્ટર: ના પપ્પુ : હું કાઢી શકું છું …ડોક્ટર : કેવી રીતે ? પપ્પુ :હી હી હી હી

જોક્સ:૩(ટીચર એ ક્લાસ માં પૂછ્યું) ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે? પપ્પુ: જેને ઉતાવળ હોય એ ….ટીચરે પપ્પુ ના માથા માં છુટ્ટ ડસ્ટર માર્યું

જોક્સ:૪ એક મેડમનું નામ નમ્રતા હતું….તેના પતિ એને લાડથી ” નમુ ” કઈ ને બોલાવતા…અને હંમેશા કે’તા કે ” નમુ ” મારી છે અને હું ” નમુનો ” છું….!!

જોક્સ:૫ જેને ઝગડો જ કરવો છે, એને શું હોય !? ઘરમાં પ્રવેશતા જ ઘરવાળીએ ઘઘલાવી નાખ્યો, છત્રી પલાળીને આવ્યા ને” ?

જોક્સ:૬ Wife એ Husband ને msg કર્યો:- ઑફિસેથી પાછા આવતા શાક લેતા આવજો. અને પાડોસણે તમને hello કહ્યું છે. Husband : કઈ પડોસણ ? Wife: કોઈ નહીં. મે એટલા માટે msg ના છેડે પાડોસણનું નામ લખ્યું જેથી હું sure થઈ શકું કે તમે મારો પૂરો msg વાંચ્યો. હવે કહાનીમાં વળાંક છે……
Husband :- પણ હું તો પાડોસણના સાથે જ છું. તું કઈ પાડોસણના બારામાં કહી રહી હતી ? Wife :- ક્યાં છો તમે ….? Husband : શાક માર્કેટના પાસે Wife :- ત્યાં રોકવ, હું હમણાં આવું છું …..10 મિનિટમાં શાક માર્કેટ પહોંચીને Wife એ Husband ને msg કર્યો ” ક્યાં છો તમે “? Husband :-“હું ઑફિસમાં જ છું. હવે તારે જે શાક લેવું હોય તે લઈ લે……વાતમાં હવે એક મોડ આવે છે. A big twist is here now
Wife : પણ હું તો ગુસ્સામાં રિક્ષા પકડીને આવી ગઈ અને મારું પર્સ પણ ઘરે રહી ગયું. શાક તો ઠીક પણ રિક્ષાનું ભાડું ક્યાંથી આપીશ ? પ્લીઝ જરા જલ્દી આવો. પતિ: અરે બેવકૂફ, પર્સ તો લઈને આવવું જોઇએ ને ! ઠીક છે હું આવી રહ્યો છું. (શાક માર્કેટ પહોંચીને) ક્યાં છે તું ? Wife- ઘર પર જ છું, હવે શાક લઈને સીધા ઘર પર આવી જાવ. નારી થી નારાયણ નથી જીતી શક્યા, આપણે તો શું જીતી શકીયે ?? …. બસ, હસતા રહો, હસાવતા રહો.

જોક્સ:૭ અમેરિકા વાળાઃ- તમે ઈલેક્ટ્રીક વાયર આટલા ઊંચેકેમરાખો છો? બૈરાઓ તેના ઉપર કપડાં ન સૂકવેને એટલા માટે !

જોક્સ:૮ અત્યાર ના છોકરાવ ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરો લે છે.. અને એક અમે હતા કે અમારા માંર્કંસ જોઈને ટીચસેં આત્મહત્યા કરવાનું વિચારી લેતા, આ રખડેલ ને આટલા આવ્યા ક્યાંથી??

જોક્સ:૯ પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈ ને ખબર નથી

જોક્સ:૧૦ એક અમેરિકન : અમારા દેશમાં બઘા રાઈટ સાઈડ્થી ગાડી ચલાવે છે તમારા દેશમાં શું સીસ્ટમ છે…એક ભારતીય : એવું કોઈ ફિક્સ નથી
અહીંયા. સામેવાળો કઈ સાઈડથી આવી રહ્યો છે એ રીતે adjust કરી લઈએ છીએ