શા માટે કચ્છમાં અષાઢી બીજના દિવસે નવું વર્ષ તરીકે ઉજવવામાં આવે છે

શું તમે જાણો છે કચ્છમાં અષાઢી બીજને નવા વર્ષ તરીકે શા માટે ઉજવવામાં આવે છે જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલા આ ઇતિહાસની પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું , ગુરુ ગોરખનાથે તેને અષાઢી બીજના દિવસે ગુરુમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું. આમ કચ્છમાં આ અષાઢી […]

Read More