માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે? માંના આંસુની અસર તમારા દિલ પર થાય છે, જયારે પત્નીના આંસુની

પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.’ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.‘કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?’‘અહં…..હં……એમ હું મૂર્ખ નથી.’ વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,‘પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે પિતા: અગર તું […]

Read More