માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે? માંના આંસુની અસર તમારા દિલ પર થાય છે, જયારે પત્નીના આંસુની

પોતે મૂર્ખ છે એવું જેમને લાગતું હોય તેમણે ઉભા થવું.’ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું.
ઘણા સમયથી કોઈ જ ઉભું ન થયું. આખરે એક વિદ્યાર્થી ઉભો થયો.
‘કેમ તું તારી જાતને મૂર્ખ સમજે છે ?’
‘અહં…..હં……એમ હું મૂર્ખ નથી.’ વિદ્યાર્થીએ ઠાવકાઈથી કહ્યું,
‘પણ આપ ઘણા સમયથી એકલા જ ઉભા છો, એ કોઈ હિસાબે મને ન ગમ્યું, એટલે

પિતા: અગર તું એક્ઝામમેં ફેઈલ હુઆ તો મુજે પાપા મત બોલના..
પિતા તેના બાળકને: ક્યાં રીઝલ્ટ આયા?
બાળક: દિમાગ કા દહીં મત કર રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હૈ..

ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?
છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને

માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે?
માં ના આંસુની અસર તમારા દિલ પર થાય છે,
જયારે પત્નીના આંસુની અસર તમારા પાકીટ પર થાય છે.

છગન: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?
ડોક્ટર: બે લાખ થાય
છગન: અને સાહેબ પ્લાસ્ટિક હું મારા ઘરે થી લઇ આવું તો?