12 માની એક્ઝામ આપતા આપતા વિદ્યાર્થીનુ હ્રદય બેસી ગયુ

અમદાવાદમાં 12 માની એક્ઝામ આપતા આપતા અચાનક આવું થયું અને થયું મૃત્યુ, જેણે જોયું ચીસો પાડવા લાગ્યા આપણા રાજ્યમાં આજથી 10 માં સ્ટાન્ડર્ડની અને 12ની બોર્ડની એક્ઝામ્સ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે પરીક્ષાના ફર્સ્ટ ડે જ એક ખુબ જ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ એટેક આવ્યો […]

Read More

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીંક કરાવવું ફરજીયાત લિન્ક ન થાય તો 1 હજારનો દંડ અને પાનકાર્ડ રદ થશે

બેંકો દ્વારા પણ બંને કાર્ડ લિંક કરવા ગ્રાહકોને મેસેજ કરાયાc 31 મી સુધીમાં પાન – આધાર લિંક નહીં કરાવશો તો પાનકાર્ડ રદ થશે એક લાખ કરદાતાના પાન – આધાર લિંક કરાવવાના બાકી જે કરદાતાઓએ અત્યાર સુધી પાનકાર્ડ અને આધાર લિંક કરાવ્યા નથી તેઓ માટે 31 માર્ચ છેલ્લો દિવસ છે , જો આધાર – પાનકાર્ડ લિંક […]

Read More