લોભામણી લાલચમાં આવીને 1કલાકમાં 1 લાખ ગુમાવ્યા : કોલ ગર્લથી સાવધાન

ઓનલાઇન ફ્રોડના દરરોજ અનેક કિસ્સા બની રહ્યા છે, લોભ અને લાલચમાં ફસાયેલી વ્યક્તિ એ તમામ બાબતથી દૂર થઇ લાલચમાં પૈસા નાખી પોતાની ઇચ્છાથી જાણે છેતરાય છે, આવી જ એક ઘટના અમદાવાદના યુવક સાથે રાજકોટમાં બની હતી. રાત રંગીન કરવા કોલગર્લ માટેની સાઇટ ખોલી હતી, સામેથી પ્રતિસાદ પણ મળ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ યુવકે રૂ.1 […]

Read More