જુનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન ….ઓમ શાંતિ….
છેલ્લા ઘણા સમયથી બીમાર હતા બાપુ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા કાશ્મીર બાપુ આજે જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાય ગયો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવાન અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું … Read more