ભારતના લોકપ્રિય ગાયિકા લત્તા મંગેશકરનું 92 વર્ષની વયે દુ:ખદ નિધન…ઓમ શાંતિ

એ…મેરે વતન કે લોગો… જરા આંખમે ભર લો પાની..સ્વરસામ્રાજ્ઞી અનંતની વાટે……miss you Lataji…. ઓમ શાંતિ :… પુનાના મંગેશ ગામ થી નીકળેલો એક મીઠો ટહુકો જેને સમગ્ર વિશ્વને પોતાના સુમધૂર અવાજથી સંમોહિત કર્યા એવા કોકિલ કંઠી સ્વર સામ્રાજ્ઞી , ભારત રત્ન આદરણીય લતાજી આજે પંચપ્રાણ માં વિલિન થઈ ગયા . પ્રભુ એમના સદગત આત્મા ને શાંતિ […]

Read More