ભારતના લોકપ્રિય ગાયિકા લત્તા મંગેશકરનું 92 વર્ષની વયે દુ:ખદ નિધન…ઓમ શાંતિ

એ…મેરે વતન કે લોગો… જરા આંખમે ભર લો પાની..
સ્વરસામ્રાજ્ઞી અનંતની વાટે……miss you Lataji…. ઓમ શાંતિ :…

પુનાના મંગેશ ગામ થી નીકળેલો એક મીઠો ટહુકો જેને સમગ્ર વિશ્વને પોતાના સુમધૂર અવાજથી સંમોહિત કર્યા એવા કોકિલ કંઠી સ્વર સામ્રાજ્ઞી , ભારત રત્ન આદરણીય લતાજી આજે પંચપ્રાણ માં વિલિન થઈ ગયા . પ્રભુ એમના સદગત આત્મા ને શાંતિ આપે

દેશનો સૂર અનંતમાં વિલીન. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું. પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી શ્રી લતા મંગેશકરજી નું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.

ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરની તબિયત ફરી લથડતા વેન્ટિલેટર પર રખાયા, ડૉક્ટરોની ટીમ કરી રહી છે સારવાર: બ્રીચ કેન્ડી હોસ્પિટલ

Tags: , , ,