જુનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન ….ઓમ શાંતિ….

છેલ્લા ઘણા સમયથી બીમાર હતા બાપુ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા કાશ્મીર બાપુ

આજે જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાય ગયો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે.

સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવાન અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

આજે હિન્દુસ્તાનની બે વિભૂતિ સ્વર ની દુનિયા માં જેમનુ ગડુ કોયલ સાથે સરખામણી કરવામાં આવતુ એવા લતા મંગેશકર જી અને ગિરનાર ની તપોભુમી ને તપ સાધના ની વિશ્વ ફલક પર મુકનાર સિદ્ધપુરુષ પૂજ્ય સંત શ્રી કાશમીર બાપુ આજ દેવલોક સિધાવ્યા છે.

ભારત દેશ ના ગુજરાત રાજ્ય માં સૌરાષ્ટ્ર ની ભૂમિ જુનાગઢ ( ગિરનાર) જે દેવી-દેવતાની સંત-મહંત સંન્યાસીની અને સિદ્ધ પુરુષ ની તપોભૂમિ છે,

આવા ગિરનારની ગોદમાં પરમ પૂજ્ય સિદ્ધ “પુરુષ સંત શ્રી કાશ્મીરી બાપુ” જેવો આજે પંચતત્વોની અંદર પોતે બ્રહ્મલીન થયા છે.સંતો હર હંમેશ હતા છે અને રહેવાના જેઓ આપણી વચ્ચે હવે શરીર સ્વરૂપથી નથી રહ્યા આવા સિદ્ધપુરુષ પરમ કોટી પરમ તત્વના ચરણોમાં કાજલ ભટ્ટ વતી કોટી કોટી પ્રણામ …

ગર્વા ગીરનાર ના તપેસરરી કાશ્મીર બાપુ ગીરનાર નું
ધરણુ તેજસ્વી સંત શ્રી બાપુ વીના ગીરનાર પર્વત સુનું
લાગશે માહા સંત ની કાયમી સિવરાતમા ખોટ વાર્તા સે
કોટી કોટી નમન માહા સંતને ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ