કરીના કપૂરની સુંદરતા પાછળનુ રાજ…. છે

કરીનાના આ ઓવર લુકને જોઈને એમ જ લાગી રહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં હજાર આપવા માટે જઈ રહી હતી . સામે આવેલી તસવીરોમાં કરીના સુંદર તો દેખાતી જ હતી સાથે તેના ચહેરા ઉપર એક ખુશી પણ નજર આવી રહી હતી

કરીનાએ એની સુંદરતાનું રહસ્ય જણાવ્યું છે . એનું માનવું છે કે સુંદર દેખાવને આત્મવિશ્વાસની લાગણીના અનુભવ સાથે સંબંધ છે . 37 વર્ષીય કરીના લગ્નેના સહયોગમાં પોતાની સિગ્નેચર મેકઅપ રેન્જ લોન્ચ કરી રહી છે . એનું કહેવું છે કે , વ્યક્તિએ પોતાની શક્તિના ચળકાટને જરાય ઘટવા દેવો ન જોઈએ . શક્તિને સતત ઓપ આપતાં રહેવું જોઈએ . જેથી તમે ટોળામાં પણ અલગ તરી આવો .

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર સાથી કલાકાર સૈફ અલી ખાનને પરણીને અને તૈમુર અલી ખાનની માતા બન્યા બાદ હજી પણ એટલી જ સુંદર દેખાય છે જેટલી એ કુંવારી હતી ત્યારે દેખાતી હતી .