એકસાથે ૧૬૫ ગરીબ દીકરીઓનો શાહી સમુહલગ્ન યોજાયો સોના દાગીના સહિત ૧૨૬ વસ્તુ કરિયાવરમાં આપવામાં આવી
જામકંડોરણા ખાતે ખેડૂત નેતા અને છોટે સરદાર સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા દ્વારા યોજાયેલા સાતમા શાહી સમુહલગ્નમાં 165 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવા લગ્ન જીવનની શરૂઆત કરેલ હતી. આ પ્રસંગે આગામી વર્ષે આઠમો શાહી સમુહ લગ્નોત્સવ યોજવાની ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ કરતા જ ગણતરીની મીનીટોમાં જ બે કરોડથી વધારેની રકમનું દાન જાહેર થયું હતું. … Read more