આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે
દહીંમાં હળદર મિલાવી આ રીતે ઉપયોગ કરશો તો માખણ જેવી થઈ જશે ત્વચા ! હંમેશા ચમકતો રહેશે ચહેરો હળદર અને દર્દી લગાવવાથી તમારી ત્વચાને ઘણી રીતે ફાયદો થાય છે. હળદરમાં એન્ટિસેપ્ટિક એન્ટિ – ઇન્ફ્લેમેટરી , એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ – એજિંગ ગુણધર્મો છે. બીજી તરફ દહીંમાં ઝિંક , કેલ્શિયમ, વિટામિન બી અને લેકિટક એસિડ મળી આવે … Read more