Skip to content

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા

પેટની ચરબી દૂર કરવી છે ? તો ખાવ પપૈયા અને મરચા ? ખાવા પીવા પર ધ્યાન આપતાં નથી . મોટાભાગના આજકાલની ભાગદોડ વાળી જીંદગીથી વ્યક્તિ મેદસ્વિતાથી પરેશાન છે . કેટલાકના પેટની ચરબી વધી રહી છે તો કેટલાકનું પેટ બહાર આવી જાય છે . જેના કારણે તેઓ ફીટ કપડાં પહેરી શકતા નથી અને કોઇ પાર્ટીમાં એન્જોય પણ કરી શકતાં નથી આ મેદસ્વિતાથી છુટકારો મેળવવા માટે અમે કલાકો સુધી જીમ, એકસરસાઇઝ કરીએ છીએ . કેટલાક લોકો એવા હોય છે સમય ના મળે તો સમય આપી શકતાં નથી. જો તમે પણ મેદસ્વિતાથી પરેશાન છો અને તમારી પાસે એટલો સમય નથી કે એક્સરસાઇઝ કરી શકો તો તમે પપૈયા અને મરચાંનો આ રીતે ઉપયોગ કરો. પપૈયામાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ વિટામીન સી, બી અને ઇની સાથે સાથે ઇન્જાઇમ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય સાથે સાથે સૌંદર્ય માટે પણ ફાયદાકારક છે. આનું સેવન કરવાથી તમે વધારે પડતી ચરબીથી છુટકારો મેળવી શકો છો

વિટામીન સી , બી , ઇ હોય છે જે ખુબજ ફાયદાકારક છે પપૈયામાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશ્યમ , કેલ્શિયમ સામાન્ય રીતે પપૈયું એક એવુ ફળ છે , જેને પેટ માટે આશીર્વાદ માનવામાં આવે છે એમાં એવા તત્વો મળી આવે છે જે તમારું જમવાનું પચાવવામાં મદદ કરે છે. મરચામાં એવા ગુણ મળી આવે છે જે તમારા શરીરમાં પાચન શક્તિને વધારે છે. જો તેનું સેવન પપૈયા સાથે કરવામાં આવે તો તે આંતરડાના અંદરના ભાગનો કામ ઝડપી થાય છે. તેની સાથે મેટાબોલિઝમની પ્રક્રિયાની પણ ઝડપી કરે છે. સાથે તેમાં ઓછી માત્રામાં કેલેરી મળી આવે છે. જેનાથી તમારી મેદસ્વિતા વધતી નથી . એના માટે એક પપૈયાને છોલીને નાના ટુકડાં કરી લો . ત્યારબાદ એને એક પેનમાં થોડું પાણી, સ્વાદનુસાર મીઠું અને થોડું લાલા મરચું નાંખીને પકાવો . ત્યારબાદ દરરોજ એક વખત સેવન કરો . આ ઉપરાંત તમે પપૈયા અને મરચાનો સલાડ બનાવીને પણ ખાઇ શકો છો .

Leave a Comment